JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચે દર્શાવેલ આકૃતિમાં \(10 \,\mu F\) ના કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ પર \(-30\, \mu F\) વિજભાર છે. \(6\, \mu F\) ના કેપેસિટરની જમણી બાજુની પ્લેટ પર નો વિજભાર.....\(\mu C\)

- A \( - \,12\)
- B \( + \,12\)
- C \( - \,18\)
- D \( + \,18\)
Answer & Solution
Correct Answer
(D) \( + \,18\)
Step-by-step Solution
Detailed explanation
\(4V+6V=30\) \(\Rightarrow V=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પરમાણ્વીય હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા, જે \(4^{\text {th }}\) ઊર્જા સ્તરમાં છે, તે _______ છે.JEE Mains 2025 Easy
- લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.JEE Mains 2024 Hard
- બે સાદા લોલક, જેમની લંબાઈ \(l_1\) અને \(l_2\) છે અને દોરીનું દળ અવગણ્ય છે, તેમની સંતુલન સ્થિતિમાંથી અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. જો બંને લોલકના કોણીય પ્રવેગ સમાન હોય, તો કયું પદ સાચું છે?JEE Mains 2025 Medium
- આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - એક ધાતુ સપાટીને \(\lambda\) તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે, તથા સ્ટોપીંગ સ્થિતિમાન \(V _0\) છે. હવે આ જ સપાટીને \(2 \lambda\) જેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપીગ વિભવ \((potential)\) \(\frac{v_0}{4}\) થાય છે. આ ધાતુ સપાટી માટે સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈ ........ છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક \(500\; g\) દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર \(5.00\; \mathrm{cm} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?JEE Mains 2020 Medium
- ધારો કે વર્તુળ \(C_1: x^2+y^2-2(x+y)+1=0\) અને \(C_2\) એ કેન્દ્ર \((-1,0)\) પર તથા ત્રિજયા \(2\) વાળુ એક વર્તુળ છે. જે \(C_1\) અને \(C_2\) ની સામાન્ય જીવાની રેખા એ \(y\)-અક્ષને બિંદુ \(P\) પર છેદે, તો \(C_1\) ના કેન્દ્ર થી \(P\) ના અંતર નો વર્ગ ........... છે.JEE Mains 2024 Hard
- બિંદુઓ \((1,2,3)\) અને \((2,3,5)\) માંથી પસાર થતી રેખા \(L\) ધ્યાને લો. તો, રેખા \(\frac{3 x-11}{2}=\frac{3 y-11}{1}=\frac{3 z-19}{2}\) ની દિશામાં, બિંદુુ \(\left(\frac{11}{3}, \frac{11}{3}, \frac{19}{3}\right)\) નું રેખા \(\mathrm{L}\) થી અંતર (એકમ માં) ............. છે.JEE Mains 2024 Hard
- બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- ધારો કે વર્તુળ \(C _{1}: x^{2}+y^{2}=2\) ના બિંદુ \(M (-1,1)\) આગળનો સ્પર્શક એ વર્તુળ \(C _{2}:(x-3)^{2}+(y-2)^{2}=5\) ને બે ભિન્ન બિંદુઓ \(A\) અને \(B\) માં છેદ્દે છે. ને \(C_{2}\) ના બિંદુઓ \(A\) અને \(B\) આગળના સ્પર્શકો \(N\) માં છેદે, તો ત્રિકોણ \(ANB\) નું ક્ષેત્રફળ\(=\dots\dots\)JEE Mains 2022 Hard
- જો \(f\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(f'\left( x \right) = 7 - \frac{3}{4}\frac{{f\left( x \right)}}{x},\left( {x > 0} \right)\) અને \(f(1) \ne 4\) તો \(\mathop {\lim }\limits_{x \to {0^ + }} xf\left( {\frac{1}{x}} \right)\,\,=\)JEE Mains 2019 Hard