JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.)
- A \(0\)
- B \(157\)
- C \(272\)
- D \(314\)
Answer & Solution
Correct Answer
(B) \(157\)
Step-by-step Solution
Detailed explanation
\(x =\sin \pi\left( t +\frac{1}{3}\right)\) \(x =\sin \left(\pi t +\frac{\pi}{3}\right)\) \(V =\frac{ dx }{ dt }=\cos \left(\pi t +\frac{\pi}{3}\right) \pi\) \(=-\pi \times \frac{1}{2}=157 \,cm / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર C દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર _________ \(\mu C\) છે.
JEE Mains 2026 Medium - આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 Hard - \(Cu \) અને અનડોપ \((undoped) \)\(Si\) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય :JEE Mains 2016 Easy
- \(3\,\mu F\) ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા \(\mu F\) નો કેપેસીટર બનાવી શકાય નહીં?JEE Mains 2014 Hard
- પ્રકાશનું એક કિરણ \(60^{\circ}\) પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આપાતકોણ (ડિગ્રીમાં) ______ છે.JEE Mains 2025 Easy
- જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- અહી \(a\) અને \(\mathrm{b}\) અનુક્રમે વિધેય \(f(x)=2 x^{3}-3 x^{2}-12 x \) ની સ્થાનીય મહતમ અને સ્થાનીય ન્યૂનતમ દર્શાવે છે . જો \(A\) એ \(\mathrm{y}=\mathrm{f}(\mathrm{x})\), \(\mathrm{x}\)-અક્ષ અને રેખાઓ \(x=a\) અને \(x=b\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો \(4 A\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અંતરાલ \([-1,2]\) માં,વિધેય \(f(x)=\left|3 x-x^{2}+2\right|-x\) ના નિરપેક્ષ ન્યૂનતમ અમે નિરપેક્ષ મહતમ મૂલ્યોનો સરવાળો \(\dots\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- જો વિધેય \(f\left( x \right) = \left\{ \begin{array}{l}
a\,\left| {\pi - x} \right|\, + 1,\,\,x \le 5\,\\
b\,\,\left| {\pi - x} \right|\, + 3,\,\,x > 5\,\,
\end{array} \right.\) એ \(x = 5\) આગળ સતત હોય તો \(a -b\) મેળવો.JEE Mains 2019 Hard - એક શ્રેણી \(LR\) પરિપથને \(E=25 \sin 1000 t V\) ના \(AC\) ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પાવર ફેકટર \(\frac{1}{\sqrt{2}}\) છે. જો ઉદ્દગમ નું \(emf\) બદલાઈને \(\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}\) થાય તો પરિપથમાં નવો પાવર ફેક્ટર _______ થશે.JEE Mains 2024 Hard
- વિધેય \(f(x)=x^x, x>0\) એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.JEE Mains 2024 Medium
- લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :-JEE Mains 2025 Easy