JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(L\) લંબાઈ ધરાવતા લોલકને \(E\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર વચ્ચે મૂકેલું છે.તેનું દળ \(m\) અને વિદ્યુતભાર \(q\) હોય તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?

- A \(2\pi \sqrt {\frac{L}{{\sqrt {{g^2}\, - \,\frac{{{q^2}{E^2}}}{{{m^2}}}} }}} \)
- B \(2\pi \sqrt {\frac{L}{{\left( {g\, + \,\frac{{qE}}{m}} \right)}}} \)
- C \(2\pi \sqrt {\frac{L}{{\left( {g\, - \,\frac{{qE}}{m}} \right)}}} \)
- D \(2\pi \sqrt {\frac{L}{{\sqrt {{g^2}\, + \,{{\left( {\frac{{qE}}{m}} \right)}^2}} }}} \)
Answer & Solution
Correct Answer
(D) \(2\pi \sqrt {\frac{L}{{\sqrt {{g^2}\, + \,{{\left( {\frac{{qE}}{m}} \right)}^2}} }}} \)
Step-by-step Solution
Detailed explanation
\(g_{e f f}=\sqrt{g^{2}+\left(\frac{q E}{m}\right)^{2}}\) \(T=2 \pi \sqrt{\frac{\ell}{g_{e f f}}}\) \(2 \pi \sqrt{\frac{\ell}{\sqrt{g^{2}+\left(\frac{q E}{m}\right)^{2}}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
JEE Mains 2023 Hard - ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે.JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે કાર સ્થિર હોય, ત્યારે ડ્રાઇવર વરસાદના ટીપાં શિરોલંબ પડતાં જોવે છે. જ્યારે તે કારને \(v\) વેગથી ચલાવે ત્યારે તે વરસાદના ટીપાંને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પડતા જોવે છે. હવે કારની ઝડપ વધારીને \((1+\beta) v \) કરવામાં આવે, ત્યારે તે ખૂણો બદલાયને \(45^{\circ} \) થાય છે. \(\beta\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2020 Hard
- બે વર્તુળાકાર તકતીઓ, પ્રત્યેકની ત્રિજ્યા 10 cm છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 30 cm લંબાઈના અને 600 gm દળના સળિયા વડે તેમના કેન્દ્રો પર જોડાયેલી છે.
જો પ્રત્યેક તકતીનું દળ 600 gm હોય અને બે તકતીઓ વચ્ચે લાગુ પડેલું ટોર્ક \(43 \times 10^{5}\) dyne cm હોય, તો આપેલી અક્ષ \(AB\) ને અનુલક્ષીને તકતીઓનું કોણીય પ્રવેગ ___________\(rad/s^{2}\) થશે.
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(20\) અવલોકનોનો મધ્યક \(40\) છે જો એક અવલોકન \(53\) એ ભૂલથી \(33\) લેવાય ગયું તો સાચો મધ્યક ............... થાયJEE Mains 2013 Hard
- અહી \(Q\) એ બિંદુ \(\mathrm{P}(7,-2,13)\) માંથી સમતલ કે જે રેખાઓ \(\frac{x+1}{6}=\frac{y-1}{7}=\frac{z-3}{8}\) અને \(\frac{x-1}{3}=\frac{y-2}{5}=\frac{z-3}{7}\) સમાવે છે તેના પર દોરવમાં આવેલ લંબપાદ છે તો \((\mathrm{PQ})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ઉપવલય \(\frac{{{x^2}}}{{16}} + \frac{{{y^2}}}{{81}} = 1\) ના સ્પર્શક અને યામાક્ષો વચ્ચેના ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2014 Hard
- INCONSEQUENTIAL શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને, કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન કર્યા વિના, બે સ્વર અને બે વ્યંજન ધરાવતા \(4\)-અક્ષરના સાર્થક અથવા નિરર્થક શબ્દોની સંખ્યા કેટલી છે?JEE Mains 2026 Medium
- એક લંબગત તરંગ \(y=2 \sin (\omega t-k x) cm\) વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે.JEE Mains 2022 Medium
- \(x > 0\) માટે , જો \(f(x)\, = \,\int\limits_1^x {\frac{{\log \,t}}{{1 + t}}} \,dt.\) તો \(f(x)\, + \,f\left( {\frac{1}{x}} \right)\) મેળવો.JEE Mains 2015 Hard