JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(40 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈનો એક બહિર્ગોંળ લેન્સ, ફોટોઈલેકટ્રિક કોષ પર વિસ્તરિત પ્રકાશ ઉદગમનું પ્રતિબિંબ રચે છે, જેનાથી પ્રવાહ \(I\)ઉત્પન થાય છે. જો આ લેન્સને તેટલા જ વ્યાસ ધરાવતા પરંતુ \(20 \mathrm{~cm}\) કેન્દ્ર્રંબાઈવાળા લેન્સ વડે બદલવામાં આવે છે. તો હવે ફોટો ઈલેક્ટ્રોન પ્રવાહ ____થશે.
- A \(\frac{I}{2}\)
- B \(4\) \( I\)
- C \(2 \ \mathrm{I}\)
- D \( I\)
Answer & Solution
Correct Answer
(D) \( I\)
Step-by-step Solution
Detailed explanation
As amount of energy incident on cell is same so current will remain same.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 Medium
- યંગના બે સ્લીટના પ્રયોગમાં \(800\,nm\) તરંગલંબાઇનો પ્રકાશ બંને સ્લીટ પર આપાત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A _1 A _2\) ને જોડતી રેખા \(A _1 P\) લંબ છે. જો બિંદુ \(P\) આગળ ન્યૂનતમ રયાય તો સ્લીટ વચ્ચેનું અંતર \(.......\,mm\) થાય.
JEE Mains 2023 Medium - એક વિદ્યુત અવરોધ કોપરના તારના \(100\) આાંટાને લાકડાની નળાકાર કોર કે જેનું આડછેદનું ક્ષેત્રફળ \(24\,cm ^2\) છે તેને વીટાળવામાં આવે છે. તારના બંને છેડાને અવરોધ સાથે જોડવામાં આવે છે પરીપથનો કુલ અવરોધ \(12\,\Omega\) છે. જો કોઈ ઉપર અક્ષની દિશામાં \(1.5\,T\) નું અને \(1.5\,T\) નું તેની વિરુદ્ધ દિશામાં બાહ્ય રીતે સમાન ચુંબકીય બળ લગાડવામાં આવે, તો પરિપથમાંથી તે બિંદુ પાસેથી પસાર થતા વીજભારમાં થતો ફેરફાર ............ \(mC\) હશે.JEE Mains 2023 Medium
- ત્રણ એકસરખા ગજિયા ચુંબક \(A, B\) અને \(C\) અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક \((D)\), ફેરોમેગ્નેટિક \((F)\) અને પેરામેગ્નેટિક \((P)\) મુજબ ગોઠવો.
JEE Mains 2014 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ \(\pi\,m/s\) સાથે ગતિ કરી રહ્યો છે. \(A\) થી \(B\) સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
JEE Mains 2023 Hard - 100 g દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સમતલમાં 2 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. બિંદુ \(A\) પર પદાર્થનો વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે. બિંદુઓ \(B\) અને \(C\) પર તેની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર \(40\,cm\) છે. લેન્સનો પાવર \(\left(\frac{ N }{100}\right) D\) હોય તો \(N\) ........JEE Mains 2020 Hard
- આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગમાં, \(\alpha\) કણ માટે નજીક પહોંચવાનું અંતર \(4.5 \times 10^{-14} \mathrm{~m}\) છે. જો લક્ષ્ય ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક \(80\) હોય, તો \(\alpha\)-કણનો મહત્તમ વેગ _______ \(\times 10^5\) \(\mathrm{m} / \mathrm{s}\) આશરે છે. \(\left(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\right.\) એકમ, \(\alpha\) કણનું દળ \(=\) \(\left.6.72 \times 10^{-27} \mathrm{~kg}\right)\)JEE Mains 2024 Hard
- એક બૉલને જમીન પરથી \(V_0\) વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ \(m\gamma {v^2}\) જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં \(m\) બૉલનું દળ , \(v\) તાત્ક્ષણિક વેગ અને \(\gamma \) અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે?JEE Mains 2019 Hard
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((x^2 - x\sqrt{x^2 - 1})dy + (y(x - \sqrt{x^2 - 1}) - x)dx = 0\), \(x \geq 1\) નો ઉકેલ છે. જો \(y(1) = 1\) હોય, તો \(y(\sqrt{5})\) થી નાનો મહત્તમ પૂર્ણાંક _______ છે.JEE Mains 2026 Hard
- એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન \(5\) બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર \(25D\) છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard