ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \(A\). પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે. \(B\). સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી \(A\) અને \(B\) ને \(10^{\circ} C\) અને \(20^{\circ} C\) તાપમાને જાળવી રાખવામાં આવે છે. \(A\) અને \(B\) દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર \(1: 1.15\) છે. \(C\). \(100 \,K\) અને \(400 \,K\) તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(75 \%\) છે. \(D\). પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે.

  1. A ફક્ત \(A, B\) અને \(C\)
  2. B ફક્ત \(A\) અને \(B\)
  3. C ફક્ત \(A\) અને \(C\)
  4. D ફક્ત \(B, C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત \(A, B\) અને \(C\)

Step-by-step Solution

Detailed explanation

Heat Transfer A. by Newton's low of colling \(\frac{d \theta}{d t}=\propto \Delta T\) B. \(H =\frac{d \theta}{d t}=\sigma e AT ^{4} \Rightarrow \frac{ H _{ P }}{ H _{Q}}=\left(\frac{ T _{ P }}{ T _{Q}}\right)^{4}=\left(\frac{283}{293}\right)^{4}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app