ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat

ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે \(K _{1}, K _{2},\) અને \(K _{3}\) છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને \(100^{\circ} C\) તાપમાને અને બીજા છેડાને \(0^{\circ} C\) તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે \(70^{\circ} C\) અને \(20^{\circ} C\) હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો \(K _{1}, K _{2}\) અને \(K _{3}\) વચ્ચેનો સંબધ શું હશે?

  1. A \(K _{1}: K _{3}=2: 3 ; K _{2}: K _{3}=2: 5\)
  2. B \(K _{1}< K _{2}< K _{3}\)
  3. C \(K _{1}: K _{2}=5: 2 ; K _{1}: K _{3}=3: 5\)
  4. D \(K _{1}> K _{2}> K _{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(K _{1}: K _{3}=2: 3 ; K _{2}: K _{3}=2: 5\)

Step-by-step Solution

Detailed explanation

Rods are identical have same length ( \(\ell\) ) and area of cross-section \((A)\) Combination are in series, so heat current is same for all Rods…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app