JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
સમય \(t\) સાથે કણનું સ્થાન \(x\left( t \right) = at+ b{t^2} - c{t^3}\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(a, b\) અને \(c\) અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?
- A \(a + \frac{{{b^2}}}{{4c}}\)
- B \(a + \frac{{{b^2}}}{{c}}\)
- C \(a + \frac{{{b^2}}}{{2c}}\)
- D \(a + \frac{{{b^2}}}{{3c}}\)
Answer & Solution
Correct Answer
(D) \(a + \frac{{{b^2}}}{{3c}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} X = at + b{t^2} - c{t^3}\\ V = \frac{{dx}}{{dt}} = a + 2bt - 3c{t^2}\\ a = \frac{{dv}}{{dt}} = 2b - 6ct\\ Put\,acceleration\, = 0\\ \Rightarrow \,\,t = \frac{b}{{3c}}\\ Find\,V\,at\,t = \frac{b}{{3c}}\\ V = \,a + \frac{{{b^2}}}{{3c}} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ - \(I\) અને સૂચિ - \(II\) મેળવો.
સૂચિ - \(I\) સૂચિ- \(II\) \(A\). સ્નિગ્ધતા અંક \(I\). \([M L^2T^{–2}]\) \(B\). પૃષ્ઠ તાણ \(II\). \([M L^2T^{–1}]\) \(C\). કોણીય વેગમાન \(III\). \([M L^{-1}T^{–1}]\) \(D\). ચાક ગતિ ઉર્જા \(IV\). \([M L^0T^{–2}]\) JEE Mains 2024 Hard - સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ સાથેની સમાન દિશામાં થતી બે સરળ આવર્ત ગતિઓ એકબીજા ઉપર સંપાત થાય છે. પરિણામી કંપવિસ્તાર એ સ્વતંત્ર ગતિઓના કંપવિસ્તાર કરતાં \(\sqrt{3}\) ગણો મળે છે. ગતિઓ વચ્ચેનો કળા તફાવત \(.............\) હશે.JEE Mains 2022 Medium
- \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે.JEE Mains 2022 Medium
- આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા \(1.5\, kg\, m^2\) છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા \(1200\, J\) કરવા માટે તેના પર \(20\, rad/s^2\) નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... \((\sec)\) સમય સુધી આપવો પડે.JEE Mains 2019 Medium
- રેલના પાટાના આડછેદનું ક્ષેત્રફળ \(0.01\, {m}^{2}\) છે. તાપમાનનો તફાવત \(10^{\circ} {C}\) છે. પાટાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક \(10^{-5} /{ }^{\circ} {C}\) છે. તો પાટામાં પ્રતિ મીટર દીઠ સંગ્રહ પામતી ઊર્જા (\({J} / {m}\) માં) કેટલી હશે? (પાટાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(10^{11} \,{Nm}^{-2}\) છે.)JEE Mains 2021 Hard
- ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ \(250\, cm\) છે.દૂરથી આવતા પ્રકાશની તરંગલંબાઈ \(600\, nm\) હોય તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?JEE Mains 2019 Easy
More PYQs from JEE Mains
- પ્રકાશ સ્ત્રોત \(S_1\) અને પ્રકાશ સ્ત્રોત \(S_2\) ની શક્તિનો ગુણોત્તર \(2\) છે. \(S_1\) 600 nm પર \(2 \times 10^{15}\) ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત કરે છે. જો સ્ત્રોત \(S_2\) ની તરંગલંબાઈ 300 nm હોય, તો \(S_2\) દ્વારા ઉત્સર્જિત પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા _______ \(\times 10^{14}\) છે.JEE Mains 2025 Medium
- તમામ અંકો \(1, 2, 3, 4, 5,7\) અને \(9\) નો ઉપયોગ કરીને બનતી \(11\) ની ગુણિત હોય તેવી \(7\) અંકોની સંખ્યાઓની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- જો \(a\) ની મહતમ કિમંત \(\bar{a}\) માટે વિધેય \(f_{a}(x)=\tan ^{-1} 2 x-3 a x+7\) એ અંતરાલ \(\left(-\frac{\pi}{6}, \frac{\pi}{6}\right)\) પર ઘટતું વિધેય નથી તો \(f_{a}\left(\frac{\pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ચાર સમાન વિદ્યુતભારો \(Q\) ને \(xy\) સમતલમાં \((0, 2), (4, 2), (4, -2)\) અને \((0, - 2)\) બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર \(Q\) ને મુકવા જરૂરી કાર્ય ________ છે.JEE Mains 2019 Hard
- એક મણકો \(P\) ઘર્ષણ રહિત અર્ધવર્તુળાકાર દોરી \((A C B)\) પર સરકી રહ્યો છે અને તે \(t =0\) સમયે બિંદુ \(S\) પર છે અને આ ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક \(v\) છે. \(P\) જેટલા જ દળનો બીજો મણકો \(Q\) \(t =0\) સમયે બિંદુ \(A\) માંથી સમક્ષિતિજ દોરી \(A B\) પર \(v\) ઝડપથી ફેંકવામાં આવે છે. બંને કિસ્સાઓમાં મણકાઓ અને સંબંધિત દોરીઓ વચ્ચેના ઘર્ષણને અવગણી શકાય છે. ધારો કે મણકા \(P\) અને \(Q\) ને બિંદુ \(B\) સુધી પહોંચવા માટે લાગતો સંબંધિત સમય અનુક્રમે \(t_p\) અને \(t_Q\) છે, તો \(t_p\) અને \(t_Q\) વચ્ચેનો સંબંધ છે:
JEE Mains 2026 Hard - \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 Medium