JEE Mains · Physics · STD 11 - 7. gravitation
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(R\) છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(3R\) થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય \(?\)
- A \(\sqrt{3}\) વર્ષ
- B \(3\) વર્ષ
- C \(9\) વર્ષ
- D \(3 \sqrt{3}\) વર્ષ
Answer & Solution
Correct Answer
(D) \(3 \sqrt{3}\) વર્ષ
Step-by-step Solution
Detailed explanation
\(T ^{\prime}= T \left(\frac{3 R }{ R }\right)^{3 / 2}=3 \sqrt{3} T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2 \mathrm{h}\) ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ \(2 \sqrt{2}\) અને ઉપરનો અડધો ભાગ \(\sqrt{2}\) વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે?JEE Mains 2020 Medium
- એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને?JEE Mains 2015 Medium
- એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને \(W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}\) દ્વારા આપવામાં આવે છે જ્યાં \(x\) સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય, તો \(\beta\) નું પરિમાણ ......... હશે.JEE Mains 2021 Hard
- એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે \(n\) દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?JEE Mains 2022 Medium
- એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \(20 \,\Omega\) અવરોધ અને \(300 \,cm\) લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી \((R.B.)\) અને \(4 \,V emf\) ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' \(R\) ' જેટલો અવરોધ રાખતાં \(20 \,mV\) ના કોષ માટે \(60 \,cm\) આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' \(R\) ' નું મૂલ્ય ......... \(\Omega\) થશે.
JEE Mains 2022 Medium - ધારો કે [ ] મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે અને \( f(x)=lim_{n\rightarrow\infty}\frac{1}{n^{3}}\sum_{k=1}^{n}[\frac{k^{2}}{3^{x}}] \) તો \( 12\sum_{j=1}^{x}f(j) \) = ...........છે.JEE Mains 2026 Medium
- એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી \(45^{\circ}\) ના ખૂણે \(25\, {ms}^{-1}\) ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? (\(=10 \,{ms}^{-2}\) )JEE Mains 2021 Medium
- જ્યારે બિંદુઓ \(A\) અને \(B\) ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં \(6 \mu F\) સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર _______ \(\mu C\) છે.
JEE Mains 2024 Hard - ત્રણ સંખ્યાઓ સમગુણોતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય ગુણોતર \(\mathrm{r}\) છે. જો વચ્ચેની સંખ્યાને બમણી કરવામાં આવે છે તો બનતી નવી શ્રેણી સમાંતર શ્રેણી બને છે કે જેનો સામાન્ય તફાવત \(\mathrm{d}\) છે. જો સમગુણોતર શ્રેણીનું ચોથું પદ \(3 \mathrm{r}^{2}\) હોય તો \(\mathrm{r}^{2}-\mathrm{d}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(\lambda \in Z , \vec{a}=\lambda \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\vec{b}=3 \hat{i}-\hat{j}+2 \hat{k}\). ધારોકે \(\vec{c}\) એવો સદિશ છે કે જેથી \((\vec{a}+\vec{b}+\vec{c}) \times \vec{c}=\overrightarrow{0}, \vec{a} \cdot \vec{c}=-17\) અને \(\vec{b} \cdot \vec{c}=-20\).તો \(|\vec{c} \times(\lambda \hat{i}+\hat{j}+\hat{k})|^2\) \(=........\)JEE Mains 2023 Hard