JEE Mains · Physics · STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
સાચું વિધાન પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) સાચો ડીપ આભાસી ડીપ કરતાં ઓછો હોય
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
If apparent dip circle is at an angle \(\alpha\) with true dip circle then
True dip circle
\([Image]\)
Apparent dip circle
\([Image]\)
As \(\cos \alpha\,<1\)
Hence true \(\operatorname{dip}(\phi)\) is less than apparent \(\operatorname{dip}\left(\phi^{\prime}\right)\)
Physics ના વધુ પ્રશ્નો
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક \(LC\) દોલકમાં, જો ઈન્ડકટર અને સંધારકનું મૂલ્ય અનુક્રમે બમણું અને આઠગણું કરવામાં આવે તો દોલકની આવૃત્તિ તેની મૂળ પ્રાકૃતિક આવૃત્તિ \(\omega_0\) કરતા \(x\) નું મુલ્ય \(.........\) થશે.JEE Mains 2023 સરળ
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A રેડિયો તરંગ I મેગ્નેટ્રોન વાલ્વ વડે ઉત્પન્ન થાય છે. B માઈક્રોતરંગ II પરમાણુઓના કંપન મોડના ફેરફારને લીધે C પારરક્ત તરંગ III આંતરકોષીય ઇલેક્ટ્રોનની ઉચ્ચ ઊર્જાસ્તરમાંથી નીચા ઊર્જાસ્તરમાંની ગતિને લીધે D ક્ષ-કિરણ IV ઇલેક્ટ્રોનના ઝડપી પ્રવેગને લીધે JEE Mains 2026 અઘરું - એક હીટર 100 V લાઇન પર \(1000 \mathrm{~W}\) ના પાવર સાથે કાર્ય કરવા માટે રચાયેલ છે. તેને \(10 \Omega\) ના અવરોધ અને એક અવરોધ \(R\) ના સંયોજનમાં 100 V મેઈન્સ સાથે જોડવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હીટરને \(62.5 \mathrm{~W}\) પર કાર્ય કરવા માટે, \(\mathrm{R}\) નું મૂલ્ય _______ \(\Omega\) હોવું જોઈએ.
JEE Mains 2024 અઘરું - કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે. \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 અઘરું
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક ઉપગ્રહ પૃથ્વીને ફરતે પૃથ્વીની સપાટીથી અત્યંત નજીકની કક્ષામાં ગતિ કરે છે. ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ પૃથ્વીની ઘનતા પર આધાર રાખે છે.
કથન \(II\) : પૃથ્વીની સપાટી નજીકના ઉપગ્રહ માટે, ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ \(T=2 \pi \sqrt{\frac{R_e}{g}}\) છે.જ્યાં \(R_{ e }\) પૃથ્વીની ત્રિજ્યા અને \(g\) ગુરુત્વપ્રવેગ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 અઘરું