JEE Mains · Physics · STD 11 - 7. gravitation
\(100\, {kg}\) દળ અને \(50 \,{m}\) ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર \(50\, {kg}\) દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી \(25\, {m}\) અંતરે ગુરુત્વસ્થિતિમાન \({V} \,{kg} / {m} \) હોય તો \({V}\) નું મૂલ્ય કેટલું થાય?
- A \(-\,60G\)
- B \(+\,2G\)
- C \(-\,20G\)
- D \(-\,4G\)
Answer & Solution
Correct Answer
(D) \(-\,4G\)
Step-by-step Solution
Detailed explanation
\({V}_{{A}} =\left[-\frac{{GM}_{1}}{{r}}-\frac{{GM}_{2}}{{R}}\right]\) \(=\left[-\frac{50}{25} {G}-\frac{100}{50} {G}\right]\) \(=-4\, {G}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard
- યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં \(450 \,nm\) તરંગલંબાઈ માટે, \(2 \,m\) દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ \(0.35^{\circ}\) જેટલી મળે છે. આ આખીય રચનાને \(7 / 5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ \(\frac{1}{\alpha}\) થાય છે. તો \(\alpha\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Medium
- જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?JEE Mains 2023 Easy
- \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\)JEE Mains 2019 Medium
- 10 cm લંબાઈનો એક ચોરસ લેમિના OABC, 'O' બિંદુ પર ધરીબદ્ધ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો લેમિના પર લાગે છે. જો લેમિના સ્થિર રહે, તો F નું મૂલ્ય ________ છે.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\left(x \sin \alpha+a \frac{\cos \alpha}{x}\right)^{10}\) ના વિસ્તરણમાં જો અચળ પદ \(\frac{10 !}{(5 !)^{2}}\) હોય તો \(' a^{\prime}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(z^2 + 4z - (1 + 12i) = 0\) સમીકરણના ભિન્ન ઉકેલો \(z_1, z_2 \in \mathbb{C}\) છે. તો \(|z_1|^2 + |z_2|^2\) બરાબર છે :JEE Mains 2026 Medium
- એક પાતળો સમાન સળિયો \(( X )\) જેનું દળ M અને લંબાઈ L છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\left(\frac{ L }{3}\right)\) ઊંચાઈએ મિજાગરાથી ટેકવેલો છે. સળિયાને ઊર્ધ્વ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર સમક્ષિતિજ રીતે પડે છે. જ્યારે તે ટેબલની સપાટી પર અથડાય છે, ત્યારે આ સળિયાનો કોણીય વેગ __________ છે. (g = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Hard - રેખા \(\frac{x-1}{2}=\frac{y+2}{-1}=\frac{z+3}{2}\) નું બિંદુ \(\mathrm{P}(2,-10,1)\) થી લંબ અંતર ___ છે.JEE Mains 2025 Easy
- ધારો કે \(P\) એ સમતલ છે કે જે સમતલો \(x + y + z - 6 = 0\) અને \(2x + 3y + z + 5 = 0\) ની છેદરેખાને સમાવે છે અને \(xy -\) સમતલ ને લંબ છે . તો બિંદુ \((0, 0, 256)\) નું સમતલ \(P\) થી અંતર મેળવો.JEE Mains 2019 Hard
- માહિતીનું વિચરણ \(\sigma^2\) = ........... છે.
\(x_i\) \(0\) \(1\) \(5\) \(6\) \(10\) \(12\) \(17\) \(f_i\) \(3\) \(2\) \(3\) \(2\) \(6\) \(3\) \(3\) JEE Mains 2024 Medium