JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ-I | સૂચિ-II | ||
| A | રેડિયો તરંગ | I | મેગ્નેટ્રોન વાલ્વ વડે ઉત્પન્ન થાય છે. |
| B | માઈક્રોતરંગ | II | પરમાણુઓના કંપન મોડના ફેરફારને લીધે |
| C | પારરક્ત તરંગ | III | આંતરકોષીય ઇલેક્ટ્રોનની ઉચ્ચ ઊર્જાસ્તરમાંથી નીચા ઊર્જાસ્તરમાંની ગતિને લીધે |
| D | ક્ષ-કિરણ | IV | ઇલેક્ટ્રોનના ઝડપી પ્રવેગને લીધે |
- A A-II, B-IV, C-III, D-I
- B A-IV, B-III, C-I, D-II
- C A-IV, B-I, C-II, D-III
- D A-IV, B-II, C-I, D-III
Answer & Solution
Correct Answer
(C) A-IV, B-I, C-II, D-III
Step-by-step Solution
Detailed explanation
રેડિયો તરંગ ⇒ ઇલેક્ટ્રોનના ઝડપી પ્રવેગ દ્વારા ઉત્પન્ન થાય છે માઇક્રો તરંગ ⇒ મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા અવરક્ત તરંગ ⇒ કંપન મોડ્સમાં ફેરફાર \(X\) કિરણ ⇒ આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોનનું ઉચ્ચ ઉર્જા સ્તરથી નીચા ઉર્જા સ્તરે સંક્રમણ. A - IV, B - I, C - II, D - III
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે.JEE Mains 2024 Hard
- એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલા છે. કથન \(A :\) : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે. કારણ \(R :\) ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- યંગના પ્રયોગમાં \(700\,nm\) તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં \(16\) શલાકા મળે છે તો \(400\,nm\) ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે.JEE Mains 2020 Medium
- એક તારનો અવરોધ \(0^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}\) અને \(t^{\circ} \mathrm{C}\) તાપમાને અનુક્રમે \(10 \Omega, 10.2 \Omega\) અને \(10.95 \Omega\) મળતો હોય છે. કેલ્વિન માપક્રમમાં તાપમાન \(t\) _______ છે.JEE Mains 2024 Hard
- એક સમતલ પ્રગામી તરંગ \(y=2 \cos 2 \pi(330 t-x) m\) દ્વારા દર્શાવેલ છે. તરંગની આવૃત્તિ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
JEE Mains 2023 Hard - બે કાર \(P\) અને \(Q\) એક રસ્તા પર એક જ દિશામાં ગતિ કરી રહી છે. કાર \(P\) નો પ્રવેગ સમય સાથે રેખીય રીતે વધે છે જ્યારે કાર \(Q\) અચળ પ્રવેગથી ગતિ કરે છે. બંને કાર પ્રથમ વખત \(t=0\) સમયે એકબીજાને ઓળંગે છે. ઓળંગવાની મહત્તમ શક્ય સંખ્યા (\(t=0\) પરના ઓળંગવા સહિત) ________ છે.JEE Mains 2025 Medium
- \( \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(I\) પ્રવાહ વહન કરતી \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_1\) છે. ધારો કે કેન્દ્રથી ' \(x\) ' અક્ષીય અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_2\) છે. \(x: R=3: 4\) માટે, \(\frac{B_2}{B_1}\) છે :JEE Mains 2025 Medium
- એક ઘન ગોળો અને એક પોલો નળાકાર સમાન ઢોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ \(v\) થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક સ્થાન થી અનુક્મે ઉપર \(h_1\) અને \(h_2\) જેટલી મહતમ ઉંચાઇએ પહોંચે છે. \(h_1: h_2\) ગુણોત્તર \(\frac{n}{10}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- શ્રેણી \(4,9,14,19, \ldots \ldots\), ના \(25^{\text {th }}\) પદ સુધીના અને \(3,6,9,12\), ના \(37^{\text {th }}\) પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard