JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ-I (સંબંધ) | સૂચિ-II (નિયમ) | ||
| A. | \(\oint \overrightarrow{ E } \cdot \overrightarrow{ d } l =-\frac{ d }{ dt } \oint \overrightarrow{ B } \cdot \overrightarrow{ d a}\) | I. | એમ્પીયરનો સર્કિટલ નિયમ. |
| B. | \(\oint\) B. \(\vec{d} l=\mu_0\left(1+\epsilon_0 \frac{d \phi_E}{d t}\right)\) | II. | ફેરાડેના વિદ્યુતચુંબકીય પ્રેરણના નિયમો. |
| C. | \(\oint \overrightarrow{ E } . \overrightarrow{ d a}=\frac{1}{\epsilon_0} \int \rho dv\) | III. | એમ્પીયર-મેક્સવેલ નિયમ |
| D. | \(\oint \overrightarrow{ B } \cdot \overrightarrow{ d } l =\mu_0 I\) | IV. | સ્થિતવિદ્યુતશાસ્ત્રનો ગાઉસનો નિયમ |
- A A-II, B-III, C-I, D-IV
- B A-II, B-III, C-IV, D-I
- C A-I, B-IV, C-III, D-II
- D A-IV, B-I, C-II, D-III
Answer & Solution
Correct Answer
(B) A-II, B-III, C-IV, D-I
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક A-II, B-III, C-IV, D-I
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{5}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 Medium
- વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\)JEE Mains 2020 Hard
- \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- \(M\) દળ ધરાવતા કણનો સમતોલન સ્થાને સ્થિતિમાન \(V\, = \,\frac{1}{2}\,k{(x - X)^2}\) છે. \(m\) દળ ધરાવતો કણ જમણી બાજુથી \(u\) વેગથી \(M\) દળ ધરાવતા કણ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી ચોંટી જાય છે. જ્યારે કણ સમતોલન સ્થાન પર આવે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. \(13\) સંઘાત પછી દોલનોનો કંપવિસ્તાર કેટલો થાય? \((M = 10,\, m = 5,\, u = 1,\, k = 1 )\)JEE Mains 2018 Hard
- બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે?JEE Mains 2021 Hard
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(T\) છે. તેના મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક વર્તુળાકાર રીંગ અને સમાન ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો, સ્થિર અવસ્થામાંથી લપસ્યા વિના એક ઢાળવાળા સમતલ પર નીચે ગબડે છે. જ્યારે તેઓ સમતલના તળિયે પહોંચે છે ત્યારે તેમના વેગનો ગુણોત્તર \(\sqrt{\frac{x}{5}}\) છે, જ્યાં \(\mathrm{x}=\) _____JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે. વિધાન \(II:\) ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Easy
- નળમાંથી 5 m નીચે રહેલા ભોંયતળિયા પર પાણીના ટીપાંઓ નિયમિત સમાયંતરે પડે છે. જ્યારે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે તે ક્ષણે ચોથા ક્રમનું ટીપું જમીનથી જે ઉંચાઈએ હોય તે __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Easy - ધારો કે ત્રિકોણ \(ABC\) ની બાજુઓની લંબાઈઓ \(a\), \(b\) અને \(c\) છે કે જેથી \(\frac{ a + b }{7}=\frac{ b + c }{8}=\frac{ c + a }{9}\) જો આ ત્રિકોણ \(ABC\) ના અંતર્વૃત્ત અને પરિવૃત્ત ની ત્રિજયાઓ અનુક્રમે \(r\) અને \(R\) હોય, તો \(\frac{R}{r}\) ની કિમત ........ છે.JEE Mains 2022 Hard
- જો પરવલય \({y^2} + 4\,\left( {x - {a^2}} \right) = 0\) ના શિરોબિંદુ અને પરવલય અને \(y -\) અક્ષના છેદબિંદુથી મળતા બીજા બે બિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(250\,\) ચોએકમ હોય તો \(‘a’\) ની કિમત .............. થાયJEE Mains 2019 Hard
- અહી સંબંધ \(R\) એ ગણ \(\{1,2,3 \ldots \ldots \ldots, 60\}\) પર આપેલ છે કે જેથી \(R =\{( a , b ): b = pq\), કે જ્યાં \(p , q \geq 3\) એ અવિભાજ્ય સંખ્યા છે. \(\}\). તો \(R\) માં ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard