JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
સૂચિ List \(-I\) ને સૂચિ List \(-II\) સાથે મેળવો
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \((A)\) \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | \((I)\) \(\frac{5}{3} MR ^{2}\) |
| \((B)\) \(R\) ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | \((II)\)< \(\frac{7}{5} MR ^{2}\) |
| \((C)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | \((III)\) \(\frac{1}{4} MR ^{2}\) |
| \((D)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિની કોઈપણ વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | \((IV)\) \(\frac{1}{2} MR ^{2}\) |
- A \(A-II, B-II, C-IV, D-III\)
- B \(A-I, B-II, C-IV, D-III\)
- C \(A-II, B-I, C-III, D-IV\)
- D \(A-I, B-II, C-III, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-II, B-II, C-IV, D-III\)
Step-by-step Solution
Detailed explanation
\(I _{0}= I _{ com }+ MR ^{2}\) (Parallel Axis theorem) \(I_{0}=\frac{2}{5} M^{2}+M^{2}\) \(I_{0}=\frac{7}{5} M R^{2}\) Hollow sphere \(I_{0}=I_{\text {com }}+M^{2}\) \(=\frac{2}{3} M^{2}+M^{2}=\frac{5}{3} M^{2}\) \(I _{1}+ I _{2}+ I _{3}\) (Perpendicular axis theorem) By…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R _1=(10 \pm 0.5) \Omega\) અને \(R _2=(15 \pm 0.5) \Omega\) મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.JEE Mains 2023 Hard
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
- \(2a\) બાજુવાળા અને \(I\) પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ \(I\) વહન કરતા લાંબા તારને \(z-\)અક્ષની સમાંતર અને બિંદુ \((0, b , 0),( b > > a )\) માંથી પસાર થાય તેમ મુકેલ છે. \(z-\) અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- \(20\,g\) ગોળી \(20\,cm\) જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ \(1\,ms^{-1}\) છે, જો બ્લોક \(2.5 \times 10^{-2}\,N,\) જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. \(\mathrm{ms}^{-1}\) થાય?JEE Mains 2019 Medium
- વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 Hard
- જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\left[\begin{array}{ll}1 & 2 \\ 0 & 1\end{array}\right]\) અને \(B=I+\operatorname{adj}(A)+(\operatorname{adj} A)^2+\ldots \ldots+(\operatorname{adj} A)^{10}\). તો , શ્રેણિક \(B\) નાં તમામ ધટકોનો સરવાળો .......... છેJEE Mains 2024 Medium
- \( 64^{32^{32}}\) ને \(9\) વડે ભાગતા મળતી શેષ ........... છે.JEE Mains 2024 Hard
- વિધેય \(f(x) = \begin{cases} \left|\dfrac{\sin x}{x}\right|, & x \neq 0 \\ 1, & x = 0 \end{cases}\) ના અંતરાલ \((-2\pi, 2\pi)\) માં સંકટમય બિંદુઓની સંખ્યા બરાબર છે :JEE Mains 2026 Hard
- અહી વર્તુળ \((x-2)^{2}+(y+1)^{2}=\frac{169}{4}\) ની જીવા \(A B\) ની લંબાઈ \(12\) છે. જો વર્તુળપર ના બિંદુ \(A\) અને \(B\) આગળના સ્પર્શકો બિંદુ \(P\) માં છેદે છે તો બિંદુ \(P\) નું જીવા \(AB\) થી અંતરના પાંચ ગણા \(.......\) થાય.JEE Mains 2022 Hard
- \(\left(\frac{x+1}{x^{2 / 3}-x^{1 / 3}+1}-\frac{x-1}{x-x^{1 / 2}}\right)^{10}\) ના વિસ્તરણમાં અચળપદ મેળવો.JEE Mains 2021 Hard
- \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 Medium