JEE Mains · Physics · STD 11 - 4.2 friction
\(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે.
- A \(1\)
- B \(\frac{1}{\sqrt{3}}\)
- C \(0.5\)
- D \(1.7\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{mg} \sin 45=\mathrm{f}_{\mathrm{L}}\) \(\mathrm{mg} \cos 45=\mathrm{N}\) \(\mathrm{f}_{\mathrm{L}}=\mu_{\mathrm{x}} \mathrm{N}\) \(\mu_{\mathrm{x}}=\tan 45=1\) or \(\tan \theta=\mu_{\star}\) ( \(\theta\) is angle of repose) \(\tan 45=\mu_\alpha=1\) correct option…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10^5\,N\) બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ \(10\,cm\) છે.ઉપરની બાજુને સમાંતર રીતે \(0.5\,cm\) ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ \(20\,cm\) બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... \(cm\) સ્થાનાંતર થાય.
JEE Mains 2018 Easy - મુક્ત અવકાશમાં \(35 \mathrm{MHz}\) આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(X\)-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદુ (અવકાશ અને સમય) આગળ \(\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}\)છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર _______ છે.JEE Mains 2024 Hard
- એક રેડિયોએક્ટિવ નમૂનો \(\alpha\) ક્ષય અનુભવે છે. કોઈ \(t_{1}\) સમયે તેની સક્રિયતા \(A\) અને અન્ય \(t _{2}\) સમયે એ તેની સક્રિયતા \(\frac{ A }{5}\) છે. આ નમૂનાનો સરેરાશ જીવનકાળ કેટલો હશે ?JEE Mains 2021 Hard
- એક કણે કાપેલું અંતર તેના સમય \(t\) સાથે \(x=4 t^2\) નો સંબધ ધરાવે છે. \(t=5\; s\) એ કણનો વેગ (\(ms^{-1}\) માં) કેટલો થશે?JEE Mains 2023 Easy
- એક ધાતુના તારનો એક છેડો છત સાથે જડેલો છે અને તેના બીજા છેડે \(2 \mathrm{~kg}\) નો ભાર લટકાવેલો છે. આ ભારના નીચેના ભાગ સાથે તેવો જ બીજો તાર જોડેલો છે અને આ નીચેના તારથી \(1 \mathrm{~kg}\) નો બીજો ભાર લટકાવેલો છે. તો ઉપરના તાર અને નીચેના તારની આયામ વિકૃતિનો ગુણોત્તર _______ હશે. [તારના આડછેદનું ક્ષેત્રફળ \(=0.005 \mathrm{~cm}^2\), \(\mathrm{Y}=2 \times 10^{11}\ \mathrm{Nm}^{-2}\) અને \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right]\)JEE Mains 2024 Hard
- Match List\(-I\) with List\(-II.\)
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.List\(-I\) List\(-II\) \((a)\) ચુંબકીય પ્રેરણ \((i)\) \({ML}^{2} {T}^{-2} {A}^{-1}\) \((b)\) ચુંબકીય ફ્લક્સ \((ii)\) \({M}^{0} {L}^{-1} {A}\) \((c)\) ચુંબકીય પરમીએબીલીટી \((iii)\) \({MT}^{-2} {A}^{-1}\) \((d)\) મેગ્નેટાઇઝેશન \((iv)\) \({MLT}^{-2} {A}^{-2}\) JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો પરવલય \(x^2 = 4y\) અને વર્તુળ \(x^2 + y^2 = 4\) નો સામાન્ય સ્પર્શક બિંદુ \(P\) આગળ છેદે તો સ્પર્શકના ઢાળનો વર્ગ કેટલો થાય.?JEE Mains 2017 Hard
- બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય. \({ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y\) \({ }_1^2 X\) અને \({ }_2^4 Y\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે \(1.1\,MeV\) અને \(7.6\,MeV\) છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા \(MeV\) હશે.JEE Mains 2022 Medium
- બિંદુ \((-1, -1))\) માંથી, રેખા \(x + y = 0\) સાથે \(45°\) ના ખૂણા બનાવતા બે કિરણો મોકલવામાં આવે છે. આ કિરણો અરીસા \(x + 2y = 1\) પરથી પરાવર્તિત થાય છે. જો પરાવર્તિત કિરણોના સમીકરણો \(ax + by = 9\) અને \(cx + dy = 7\) હોય, જ્યાં \(a, b, c, d \in \mathbf{Z}\), તો \(ad + bc\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard
- બિંદુ \((1,4,-3)\) માંથી પસાર થતાં અને સમતલો \(3 x-2 y+4 z-7=0\) અને \(x+5 y-2 z+9=0\) ના છેદને સમાવતા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z+3=0\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- સૂચિ - \(I\) નો સૂચિ- \(II\) સાથે મેળ કરો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉતર પસંદ કરો:સૂચિ - \(I\) (સંખ્યા) સૂચિ - \(II\) (સાથર્ક અંક) \((A)\) \(1001\) \((I)\) \(3\) \((B)\) \(010.1\) \((II)\) \(4\) \((C)\) \(100.100\) \((III)\) \(5\) \((D)\) \(0.0010010\) \((IV)\) \(6\) JEE Mains 2024 Hard