JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ સાથેની સમાન દિશામાં થતી બે સરળ આવર્ત ગતિઓ એકબીજા ઉપર સંપાત થાય છે. પરિણામી કંપવિસ્તાર એ સ્વતંત્ર ગતિઓના કંપવિસ્તાર કરતાં \(\sqrt{3}\) ગણો મળે છે. ગતિઓ વચ્ચેનો કળા તફાવત \(.............\) હશે.
- A \(55\)
- B \(56\)
- C \(60\)
- D \(53\)
Answer & Solution
Correct Answer
(C) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(A _{\text {resultrant }}=\sqrt{ A _{1}^{2}+ A _{2}^{2}+2 A _{1} A _{2} \cos \phi}\) \(\sqrt{3} A =\sqrt{ A ^{2}+ A ^{2}+2 A ^{2} \cos \phi}\) \(3 A ^{2}=2 A ^{2}+2 A ^{2} \cos \phi\) \(\cos \phi=\frac{1}{2}\) \(\therefore \phi=60^{\circ}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 3.6 mm વ્યાસ ધરાવતો એક ઘન સ્ટીલનો ગોળો \(925 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) ઘનતાવાળા તેલમાંથી ગુરુત્વાકર્ષણ હેઠળ પડતી વખતે \(2.45 \times 10^{-2} \mathrm{~m} / \mathrm{s}\) જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. સ્ટીલની ઘનતા \(7825 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને g = 9.8 \(\mathrm{m} / \mathrm{s}^2\) લો. તેલની શ્યાનતા SI એકમમાં શોધો.JEE Mains 2025 Medium
- \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે?JEE Mains 2019 Medium
- એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.JEE Mains 2019 Medium
- \(75^{\circ}\) નો પ્રિઝમકોણ અને \(\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમની ફક્ત પાછળની બહારની સપાટી પર 1.5 વક્રીભવનાંકવાળું પાતળું આવરણ (ફિલ્મ) લગાડવામાં આવેલ છે. પ્રિઝમની બહાર તરફથી સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપાતકોણ _____________ હોવો જોઈએ.
\(\left(\sin 15^{\circ}=0.25\right.\)અને \(\left.\sin 25^{\circ}=0.43\right)\)JEE Mains 2026 Easy - એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે.JEE Mains 2022 Medium
- શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવતJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પરમાણ્વીય હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા, જે \(4^{\text {th }}\) ઊર્જા સ્તરમાં છે, તે _______ છે.JEE Mains 2025 Easy
- અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે?JEE Mains 2018 Hard
- બે વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) ને 30 cm ના અંતરે અલગ રાખવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રીજો વિદ્યુતભાર \(q_3\) પ્રારંભમાં ' C ' પર છે, તેને 40 cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે C થી D સુધી ખસેડવામાં આવે છે. જો \(q_3\) ને \(C\) થી \(D\) સુધી ખસેડવાથી સ્થિતિઊર્જામાં થતો તફાવત \(\frac{\mathrm{q}_3 \mathrm{~K}}{4 \pi \epsilon_0}\) વડે આપવામાં આવે, તો K નું મૂલ્ય કેટલું છે :
JEE Mains 2025 Easy - જો વર્તુળો \((x+1)^2+(y+2)^2=r^2\) અને \(x^2+y^2-4 x-4 y+4=0\) બરાબર બે ભિન્ન બિંદુઓએ છેદે, તો ...........JEE Mains 2024 Medium
- સાચું બર્નોલીનું સમીકરણ _______ છે. (પ્રતીકોનો સામાન્ય અર્થ છે)JEE Mains 2024 Hard
- એક કેબલ (તાર) માં \(0.1\, kW\) નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ \((attenuation)\) \(-5\, dB\) પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ \(20 \,km\) છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા \(10^{-x} \, W\) છે. \(x\) નું મૂલ્ય .......... \([\,dB\) માં લબ્ધિ \(\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]\)JEE Mains 2021 Hard