JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને \(u\) વેગથી અને છેલ્લો ડબ્બો \(v\) જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે?
- A \(\sqrt{\frac{ v ^{2}+ u ^{2}}{2}}\)
- B \(\frac{ v - u }{2}\)
- C \(\frac{ u + v }{2}\)
- D \(\sqrt{\frac{ v ^{2}- u ^{2}}{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{\frac{ v ^{2}+ u ^{2}}{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left( v ^{\prime}\right)^{2}= u ^{2}+2 ad\) \(v ^{2}=\left( v ^{\prime}\right)^{2}+2 ad\) solving, we get \(v^{\prime}=\sqrt{\frac{v^{2}+u^{2}}{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
- ધારો કે એક રિએક્ટર આપેલ બધા જ દળનું ઉર્જામાં રૂપાંતર કરે છે અને તે \(10^9\, watt\) ઉર્જા સ્તરમાં કાર્ય કરે છે. તો રિએક્ટરમાં દર કલાકે કેટલા દળના બળતણની જરૂર પડશે?JEE Mains 2017 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(200\,cm ^2\) સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે \(a \neq b\). સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ \(x \varepsilon_0 F\) છે. \(x\) ની કિંમત ................ છે.
JEE Mains 2023 Hard - 250 g દળ અને 100 cm લંબાઈનો એક સમાન સળિયો 40 cm ના નિશાન પર એક તીક્ષ્ણ ધાર પર સંતુલિત છે. 400 g દળ 10 cm ના નિશાન પર લટકાવેલું છે. સળિયાનું સંતુલન જાળવી રાખવા માટે, 90 cm ના નિશાન પર લટકાવવાનું દળ કેટલું છે?JEE Mains 2025 Easy
- \(Au ^{198}\) નો અર્ધ- આયુ \(2.7\) દિવસ છે. જે પરમાણુ દળ \(198\, g mol ^{-1}\) હોય તો \(1.50 \,mg\) \(Au ^{198}\) સક્રિયતા (activity) ......\(Ci\) છે. \(\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)\)JEE Mains 2021 Hard
- જ્યારે બિંદુઓ \(A\) અને \(B\) ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં \(6 \mu F\) સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર _______ \(\mu C\) છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જયારે ગૌણ પરિપથમાં કોષને \(5\,\Omega\) ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ \(200\,cm\) આગળ મળે છે. શંટના અવરોધને બદલીને \(15\,\Omega\) નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ \(300\,cm\) સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ \(.......\Omega\) હશે.JEE Mains 2023 Medium
- બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે.JEE Mains 2024 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 4\) પરના બિંદુ \((\sqrt 3,1)\) પર આંતરેલ અભિલંબ અને સ્પર્શક તથા \(x -\) અક્ષ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચો. એકમમાં મેળવોJEE Mains 2019 Hard
- રેખા \(x+y=1\) એ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને અનુક્રમે A અને B બિંદુએ મળે છે. કાટકોણ ત્રિકોણ AMN એ ત્રિકોણ OAB માં અંતર્ગત છે, જ્યાં O એ ઉગમબિંદુ છે અને બિંદુઓ M અને N અનુક્રમે રેખાઓ \(O B\) અને \(A B\) પર આવેલા છે. જો ત્રિકોણ \(A M N\) નું ક્ષેત્રફળ એ ત્રિકોણ \(O A B\) ના ક્ષેત્રફળનું \(\frac{4}{9}\) ગણું હોય અને AN : NB \(=\lambda: 1\) હોય, તો \(\lambda\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો = __________JEE Mains 2025 Hard
- ડોલના તળિયે રહેલ વસ્તુ માટે માઈક્રોસ્કોપને ફોકસ કરવામાં આવે છે. જો \(\frac{5}{3}\)નો વક્રીભવાનાંક ધરાવતું પ્રવાહી ડોલમાં ભરવામાં આવે છે ત્યારે માઈક્રોસ્કોપને વસ્તુ ફોકસથી કરવા માટે \(30\,cm\) ઊંચું કરવું પડે છે. ડોલમાં પાણીની ઊંચાઈ \(.......\,cm\) છે.JEE Mains 2023 Medium
- અહી \(\vec{a}=3 \hat{i}+\hat{j}-2 \hat{k}, \vec{b}=4 \hat{i}+\hat{j}+7 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+4 \hat{\mathrm{k}}\) ત્રણ સદીશ છે. જો સદીશો \(\overrightarrow{\mathrm{p}}\) એ \(\overrightarrow{\mathrm{p}} \times \overrightarrow{\mathrm{b}}=\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{p}} \cdot \overrightarrow{\mathrm{a}}=0\) નું પાલન કરે છે તો \(\overrightarrow{\mathrm{p}} \cdot(\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard