JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(17.5\, {cm}\) આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી \((\mu=4 / 3)\) ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ (\(cm\) માં) સુધી ભરાઈ હશે?
- A \(11.7\)
- B \(10\)
- C \(7.5\)
- D \(8.75\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Height of water observed by observer \(=\frac{{H}}{\mu_{{w}}}=\frac{{H}}{(4 / 3)}=\frac{3 {H}}{4}\) Height of air observed by observer \(=17.5-{H}\) According to question, both height observed by observer is same. \(\frac{3 {H}}{4}=17.5-{H}\) \(\Rightarrow {H}=10\, {cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \mathrm{~cm}\) બાજુ અને \(0.7 \Omega\) અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે. \(0.20\)\(T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર \(1 S\) માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય \(\sqrt{x} \times 10^{-3} V\) છે. તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- \(10^{-3}\, m ^{3}\) કદ અને \(1000\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને \(10\) આટા/\(cm\) ધરાવતા સોલેનોઇડ માં મૂકીને \(0.5\,A\) પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ \(...........Am^2\)JEE Mains 2020 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો કંપવિસ્તાર \(a\) અને કુલ ઉર્જા \(E\) છે. કોઈ એક સમયે તેની ગતિઉર્જા \(\frac{3 {E}}{4}\) હોય તો તેનું સ્થાનાંતર કેટલું હશે?JEE Mains 2021 Medium
-

ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard - \(4\) મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન \(0^{\circ} {C}\) થી \(50^{\circ} {C}\) કરવા માટે કેટલી ઉષ્માની (\(\times {R}\))જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(1\,kg\) દળ ધરાવતો એક પદાર્થ \(3\,kg\) દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સન્મુખ સંઘાત ઉત્પન્ન કરે છે. સંધાત બાદ નાનો પદાર્થની ગતિની દિશા ઉલટાઈ જાય છે અને તે \(2\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો સંધાત પહેલાની નાના દળવાળા પદાર્થની ઝડપ \(.........ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- તત્વ \(A\) ની પરમાણુ ક્રમાંક \(16\) છે. અને અર્ધ આયુ \(1\) દિવસ છે. બીજા તત્વ \(B\)નો પરમાણુ ક્રમાંક \(32\) અને અર્ધ આયુ \(\frac{1}{2}\) દિવસ છે. જો બંને \(A\) અને \(B\) એક જ સમયે એકીસાથે અને \(320\,g\) જેટલા પ્રારંભિક દળ સાથે રેડિયો-એકવિટી શરૂ કરે, તો \(2\) દિવસ પછી \(A\) અને \(B\) નાં ભેગા થઈને કુલ કેટલા પરમાણુઓ \(............\times 10^{24}\) રહેશે.JEE Mains 2023 Medium
- જો \(\int {\frac{{dx}}{{{{\cos }^3}\,x\sqrt {2\,\sin \,2x} }} = {{(\tan \,\,x)}^A} + C{{(\tan \,\,x)}^B} + k,} \) કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે તો \(A+ B + C\) મેળવો.JEE Mains 2016 Hard
- જો \(a\) અને \(100\) ની વચ્ચે \(n\) સમાંતર મધ્યકો મૂકવામાં આવે કે જેથી પ્રથમ મધ્યકનો અંતિમ મધ્યક સાથેનો ગુણોત્તર \(1: 7\) અને \(a + n =33\) થાય, તો \(n\) ની કિમત ...............છે.JEE Mains 2022 Hard
- નીચે બે કથન આપેલ છે. કથન \(I\): ડાયા મેગ્નેટિક પદાર્થ માટે \(-1 \leq \chi < 0\), જ્યાં \(\chi\) એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે. કથન \(II\): ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે. ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જે કુટુંબમાં ત્રણ સભ્યો હોય તેવા બે કુંટુંબો અને ચાર સભ્યો ધરાવતું એક કુંટુંબને એક હારમાં બેસાડવામાં આવે છે તો આ બધા સભ્યોને કેટલી રીતે બેસાડી શકાય કે જેથી એક જ કુટુંબના સભ્યો હંમેશા સાથે જ આવે ?JEE Mains 2020 Hard