JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(10\) \(kg\)નો પદાર્થ \(A\) બિંદુથી મુક્તા \(B\) બિંદુએ વેગ \(x\, m / s\) હોય તો \('x'=........ .\)

- A \(5\)
- B \(8\)
- C \(12\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Using work energy theorem, \(W _{ g }=\Delta K . E\) \((10)(g)(5)=\frac{1}{2}(10) v^{2}-0\) \(v =10 m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- એક હલકી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, \(m_1\) અને \(m_2\) દળના (જ્યાં \(m_2>m_1\)) બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{\mathrm{g}}{\sqrt{2}}\) હોય, તો દળ \(\frac{\mathrm{m}_1}{\mathrm{~m}_2}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે.JEE Mains 2024 Hard
- \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
JEE Mains 2022 Hard - 1.0 mm ત્રિજ્યાનો એક હવાનો પરપોટો \(0.095 \mathrm{~J} / \mathrm{m}^2\) પૃષ્ઠતાણ અને \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતા ધરાવતા પ્રવાહીની મુક્ત સપાટીથી 20 cm ઊંડાઈએ જોવા મળે છે. પરપોટાની અંદરના દબાણ અને વાતાવરણના દબાણ વચ્ચેનો તફાવત _____ \(\mathrm{N} / \mathrm{m}^2\) છે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium
- \(A\) અને \(B\) બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં \(\Delta Q_A\) અને \(\Delta Q_B\) તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને \(\Delta U_A\) અને \(\Delta U_B\) આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી :
\((A)\) \(n^{\text {th }}\) કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(h\) નું પૂર્ણાંક ગુણાકાર હોય છે.
\((B)\) ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા નથી.
\((C)\) ન્યુક્લિયર બળો સ્પિન-આધારિત હોય છે.
\((D)\) ન્યુક્લિયર બળો કેન્દ્રીય અને વિદ્યુતભાર-સ્વતંત્ર હોય છે.
\((E)\) ન્યુક્લિયસની સ્થિરતા પેકિંગ ફ્રેક્શનના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard - બે ઈલેક્ટ્રોનને \('2d'\) અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને \(x (x < < d)\) જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \((m \, =\) વિધુતભારિત કણનું દળ\()\)JEE Mains 2021 Hard
- એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ \(1.5\, kHz\) છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ \(20,000\, Hz\) છે તેમ ધારો.)JEE Mains 2019 Easy
- જો રેખા \(y=m x+c\) એ વર્તુળ \((x-3)^{2}+y^{2}=1\) નો સ્પર્શક છે અને તે રેખા \(\mathrm{L}_{1},\) ને લંબ છે કે જ્યાં રેખા \(\mathrm{L}_{1}\) એ વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=1\) નો બિંદુ \(\left(\frac{1}{\sqrt{2}}, \frac{1}{\sqrt{2}}\right),\) આગળનો સ્પર્શક હોય તો . .. .JEE Mains 2020 Hard
-

ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard