JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક લંબગત તરંગ \(y=2 \sin (\omega t-k x) cm\) વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે.
- A \(4 \pi\)
- B \(2 \pi\)
- C \(\pi\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(4 \pi\)
Step-by-step Solution
Detailed explanation
\(y=2 \sin (\omega t-k x)\) Maximum particle velocity \(= A \omega\) Wave velocity \(=\frac{\omega}{ k }\) \(\frac{\omega}{ k }= A \omega\) \(k =\frac{1}{ A }=\frac{2 \pi}{\lambda}\) \(\lambda =2 \pi A\) \(=4 \pi\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 Medium
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક સળિયો બે વાહક રેલ પર ગતિ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર B પાનાની અંદર તરફ અસ્તિત્વ ધરાવે છે. સળિયો સમય \(t=0\) પર શિરોબિંદુ પરથી અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રેરિત EMF \(\mathrm{E} \propto \mathrm{t}^{\mathrm{n}}\) હોય, તો n નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Medium - \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
JEE Mains 2018 Hard - અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ \((S)\) ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા \(\rho\), બુંદની ત્રિજ્યા \(r\) હોય, તો \(T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}\) એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં \(K\) એ પરિમાણરહિત છે. કારણ \((R)\) : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\{1,2,3, \ldots, 10\}\) અને \(B=\left\{\frac{m}{n}: m, n \in A, m \lt n\right.\) અને \(\left.\operatorname{gcd}(m, n)=1\right\}\). તો \(n(B)\) = ...JEE Mains 2025 Medium
- કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)\) મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં \(\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)\) ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો \(SI\) એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2017 Medium
- દળ \(m\) ના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઉર્જા _______ છે. (ધારો કે, પૃથ્વીની ત્રિજ્યા \(R_E,\) \(g=\) પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ)JEE Mains 2024 Hard
- ઉપવલય \(\frac{x^{2}}{4}+\frac{y^{2}}{2}=1\) ના કોઈ પણ નાભિબિંદુમાંથી ઉપવલયના કોઈ પણ સ્પર્શક ને લંબપાદ પરના બિંદુપથ પરનું નીચેનામાંથી ક્યું બિંદુ આવેલ છે?JEE Mains 2020 Hard
- જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે \(M, X, I, G, U, R\) અને \(V\) વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે?JEE Mains 2014 Easy
- જો \(f\left( x \right) + 2f\left( {\frac{1}{x}} \right) = 3x,x \ne 0\) અને \(S = \left\{ {x \in R:f\left( x \right) = f\left( { - x} \right)} \right\}\);તો \(S :\)JEE Mains 2016 Hard