JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
એકસમાન રેખીય ઘનતા ધરાવતા તારથી \(r_0\) અંતરે એક બિંદુવત ધન વિજભારને મુક્ત કરવામાં આવે છે.આ બિંદુવત વિજભારનો વેગ \((v)\) તાત્ક્ષણિક અંતર \(r\) પર કેવી રીતે આધાર રાખે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(v \propto \sqrt {\ln \left( {\frac{r}{{{r_0}}}} \right)} \)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{1}{2} m V^{2}=-q\left(V_{f}-V_{i}\right)\)
\(E = \frac{\lambda }{{2\pi {\varepsilon _0}r}}\)
\(\Delta \mathrm{V}=\frac{\lambda}{2 \pi \varepsilon_{0}} \ln \left(\frac{\mathrm{r}_{0}}{\mathrm{r}}\right)\)
\(\frac{1}{2} m v^{2}=\frac{-q \lambda}{2 \pi \varepsilon_{0}} \ln \left(\frac{r_{0}}{r}\right)\)
\(v \propto \sqrt{\ln \left(\frac{r}{r_{0}}\right)}\)
Physics ના વધુ પ્રશ્નો
- બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે \(\bar{A}=2 \hat{i}+3 n \hat{j}+2 \hat{k}\) અને \(\bar{B}=2 \hat{i}-2 \hat{j}+4 p \hat{k}\) વડે દર્શાવ્યા છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય, તો \(\mathrm{n}^{-1}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 મધ્યમ
- એક પ્રત્યાવર્તી પ્રવાહ \(\mathrm{I}=\mathrm{I}_{\mathrm{A}} \sin \omega \mathrm{t}+\mathrm{I}_{\mathrm{B}} \cos \omega \mathrm{t}\) વડે અપાય છે. r.m.s. પ્રવાહ ______ હશે.JEE Mains 2025 સરળ
- બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?JEE Mains 2019 અઘરું
- લેન્સથી વસ્તુને \(20\, cm\) અથવા \(10\, cm\) અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... \(cm\) છે.JEE Mains 2021 અઘરું
- ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........JEE Mains 2013 મધ્યમ
- \(60\; pF\) કેપેસીટરને \(20\; \mathrm{V}\) વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને \(60 \;pF\) ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો(\(nJ\) માં) વ્યય થયો હશે?JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ
JEE Mains 2020 મધ્યમ - બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ જ્યારે તેને \(1^{\circ} \mathrm{C}\) ગરમ કરવામાં આવે છે ત્યારે \(0.4 \%\) વધે છે. તેનું પ્રારંભિક તાપમાન કેટલું હોવું જોઈએ?JEE Mains 2025 સરળ
- બે કણ સમાન સમતોલન સ્થાન પરથી સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે.બંને કણ માટે કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(T\) છે. \(t=0\) સમયે એક કણનું સ્થાન \(A\) અને બીજા કણનું સ્થાન \(\frac {-A}{2}\) છે અને તે એકબીજા તરફ ગતિ કરે છે.જો તે બંને એક બીજાને \(t\) સમયે મળતા હોય તો \(t\) કેટલો હશે?JEE Mains 2016 અઘરું