ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક છોકરો H ઉંચાઈની ઈમારતની છત પર દડાને પહોંચાડવા માટે હવામાં સમક્ષિતિજ સાથેના \(45^{\circ}\) ના ખૂણે દડો ફેંકે છે. જો દડો 2 s માં તેની મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે અને ફેંકયા પછી 3 s માં ઈમારત પર પહોંચે, તો H નું મૂલ્ય __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)

  1. A 20
  2. B 10
  3. C 25
  4. D 15
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 15

Step-by-step Solution

Detailed explanation

\( T=\frac{2u_{y}}{g}=4 \) \(\Rightarrow u_y=\frac{40}{2}=20 m / s\) \(y = u _{ y } \Delta t -\frac{1}{2} g(\Delta t )^2\) \(\Rightarrow H =20 \times 3-5 \times 9\) \(=60-45\) \(=15 m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app