enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
રબરના દડાને સમુદ્રના કેટલી ઊંડાઈએ (\(m\) માં) લઈ જતાં તેના કદમાં \(0.5\, \%\) નો ઘટાડો થાય? (રબરનો બલ્ક મોડ્યુલસ \(=9.8 \times 10^{8}\, {Nm}^{-2}\), સમુદ્રના પાણીની ઘનતા \(=10^{3} {kgm}^{-3}\) \(\left.{g}=9.8\, {m} / {s}^{2}\right)\)
- A \(800\)
- B \(5000\)
- C \(500\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(C) \(500\)
Step-by-step Solution
Detailed explanation
\(B=-\frac{\Delta P}{\left(\frac{\Delta V}{V}\right)}=-\frac{\rho g h}{\left(\frac{\Delta V}{V}\right)}\) \(-\frac{B \frac{\Delta V}{V}}{\rho g}=h\) \(\frac{9.8 \times 10^{8} \times 0.5}{100 \times 10^{3} \times 9.8}=h\) \(h=500\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(^{40}Ca\) અને \(^{16}O\) ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
- સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ \(g\) શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ \(g\) નું \(m/s^2\) ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2014 Medium - ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર \(1 : 4\) છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?JEE Mains 2013 Medium
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+6 \hat{\mathrm{k}}) \times 10^3 \mathrm{~N} / \mathrm{C}\) આપેલું છે. \(x-z\) સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ \(6.0 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) છે. સપાટીનું ક્ષેત્રફળ ________ \(\mathrm{cm}^2\) છે.JEE Mains 2025 Easy
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક ધાતુના ગોળાને \(50^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડતાં \(300 \,s\) જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન \(20^{\circ} C\) હોય તો પછીની \(5\) મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા \(^oC\) થશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) )JEE Mains 2021 Hard
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{y+1}{2}=\frac{z-2}{1}\) ની સાપેક્ષે, બિંદુ \(\mathrm{P}(3,4,9)\) નું આરસી પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(14(\alpha+\beta+\gamma) =\) ...........JEE Mains 2024 Hard
- નીચે બે કથનો આપેલા છે. કથન \(I\) : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે. કથન \(II\): પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(0.5\,kg\) દળ ધરાવતા એક નળાકાર ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળ રહીત બે દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. દોરીઓનો એક સાથે છોડીને નળાકારને તેના પ્રારંભિક સ્થાન થી પતન કરાવવામાં આવે કે જેથી તેની ઝડપ \(4\,ms ^{-1}\) મળે, તે અંતર \(..............cm\) છે. ( \(g =10 ms ^{-2}\) લો. \()\)
JEE Mains 2022 Hard - કોઇ એક ધન પૂર્ણાંક \(n\) માટે ,જો દ્વિઘાત સમીકરણ \(x\left( {x + 1} \right) + \left( {x + 1} \right)\left( {x + 2} \right) + .\;.\;.\; + \left( {x + \overline {n - 1} } \right)\left( {x + n} \right) = 10n\) ને બે ક્રમિક પૂર્ણાંક ઉકેલો હોય તો ,\(n\) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium