JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(50\,\%\) છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(40^{\circ} C\) જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા \(30 \%\) જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... \(K\) થશે.
- A \(166.7\)
- B \(255.1\)
- C \(266.7\)
- D \(367.7\)
Answer & Solution
Correct Answer
(C) \(266.7\)
Step-by-step Solution
Detailed explanation
\(\eta=1-\frac{ T _{ L }}{ T _{ H }}\) \(\frac{1}{2}=1-\frac{ T _{ L }}{ T _{ H }}\) \(\frac{1}{2}(1.3)=1-\left(\frac{ T _{ L }-40}{ T _{ H }}\right)\) \(\frac{1}{2}(1.3)=\frac{1}{2}+\frac{40}{ T _{ H }} \quad T _{ H }=266.7\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5 \,\mu F\) ના મૂલ્યના એક સંઘારકને \(C _{1} 30 \,V\) ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા \(10 \,\mu F\) ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક \(C _{2}\) પરનો વિદ્યુતભાર ........... \(\mu C\) હશે.
JEE Mains 2022 Hard - \(T\) તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ \(\gamma=\frac{3}{2}\))JEE Mains 2023 Medium
- \(u\hat i\) શરૂઆતનો વેગ ધરાવતો એક \(m\) દળનો પદાર્થ એક \(3m\) દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી \(v\hat j\) જેટલા વેગથી ગતિ કરે તો વેગ \(v\) કેટલો હશે?JEE Mains 2020 Hard
- ધાતુની પટ્ટીમાં સંગત તરંગની ઝડપ 400 m/s છે. જો પટ્ટીના દ્રવ્યની ઘનતા અને યંગ ગુણાંક અનુક્રમે 0.5% અને 1% વધારવામાં આવે તો તરંગની ઝડપ બદલાઈને અંદાજિત _________ m/s જેટલી થશે.JEE Mains 2026 Easy
- એક હાઇડ્રોજન જેવા આયનમાં, દ્વિતીય ઉત્તેજિત ઊર્જા અવસ્થા અને ધરા અવસ્થા વચ્ચેનો ઊર્જા તફાવત 108.8 eV છે. આ આયનનો પરમાણુ ક્રમાંક _______ છે.JEE Mains 2025 Medium
- એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સમતલો \(x + 2y = 3,y-2z + 1= 0\) ની છેદરેખામાંથી પસાર થતાં અને પહેલા સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે\(S=\left\{x \in R: 0 < x < 1\right.\) અને \(\left.2 \tan ^{-1}\left(\frac{1-x}{1+x}\right)=\cos ^{-1}\left(\frac{1-x^2}{1+x^2}\right)\right\}\).જો \(S\)ના ઘટકોની સંખ્યા \(n(S)\) વડે દર્શાવાય,તો:JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A\) : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી. કારણ \(R\) : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(a, b\) અને \(c\) એ અનુક્રમે \(^{19} \mathrm{C}_{\mathrm{p}},^{20} \mathrm{C}_{\mathrm{q}}\) અને \(^{21 }\mathrm{C}_{\mathrm{r}}\) ની મહતમ કિમંતો હોય તો . . .JEE Mains 2020 Hard
- ધારોકે \(x=-\pi\) થી \(x=\pi\) વચ્યેના, વક્ર \(y=\min \{\sin x, \cos x\}\) અને \(x\)-અક્ષ વડે ઘેરાયેલ પ્રદેશ નું ક્ષેત્રફળ \(A\) છે. તો \(A^2\) = ...........JEE Mains 2024 Hard
- એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે.JEE Mains 2023 Hard