JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
\(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(-48\,\hat k\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\overrightarrow v = 2\hat i - 6 + \hat j\)
\(At\,t = 2\)
\(\overrightarrow v = 2\hat i - 12\hat j\)
\(\overrightarrow p = m\overrightarrow v = 4i - 24\hat j\)
\(At\,t = 2\)
\(\overrightarrow r = 4\hat i - 12\hat j\)
\(\overrightarrow L = \overrightarrow r \times \overrightarrow p = \left| \begin{array}{l}
\hat i\,\,\,\,\,\,\,\,\,\,\hat j\,\,\,\,\,\,\,\,\,\,\,\hat k\\
4\,\,\,\,\,\, - 12\,\,\,\,\,\,\,\,\,0\\
4\,\,\,\,\,\, - 24\,\,\,\,\,\,\,\,\,0
\end{array} \right|\)
\( = \left\{ {4\left( { - 24} \right) + 4 \times 12} \right\}\hat k\)
\( = \left( { - 96 + 48} \right)\hat k\)
\( = \left( - \right)48\,\hat k\)
Physics ના વધુ પ્રશ્નો
- કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો)JEE Mains 2021 મધ્યમ
- \( t= 0\) સમયે, સમક્ષિતિજ સાથે \(60^o\) ના ખૂણે એક પદાર્થને \(10\, ms^{-1}\) ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. \(t=1\,s\) પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા \(R\) છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને \(g=10\, ms^{-2}\) લેતા \(R\) નું મૂલ્ય ........ \(m\) હશે.JEE Mains 2019 અઘરું
- ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 અઘરું
- \(4\,mm ^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને \(2\,kg\)નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને \(0.5\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને \(5\,m / s\) ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય \(.............\times 10^{-5}\) હશે.(યંગનો મોડ્યુલસ \(10^{11}\,N / m ^2\) અને \(g =10\,m / s ^2\) લો.)JEE Mains 2022 અઘરું
- \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે.JEE Mains 2024 અઘરું
- નીચે આપેલ આકૃતિમાં \(V_{BB}\) ઉદગમ \(0\) થી \(5.0 \,V\) સુધી બદલાય છે, ,\(V_{CC} = 5\,V,\) \(\beta _{dc} = 200,\,\) અને \(\,R_B = 100,\,k\Omega ,\,\,R_C = 1\,k\Omega \) અને \(V_{BE}=1.0\, V\) છે. ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટે લઘુત્તમ બેઇઝ પ્રવાહ અને ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટેનો ઇનપૂટ (આદાન) વોલ્ટેજ અનુક્રમે _________ થશે
JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે.JEE Mains 2023 મધ્યમ
- ઓક્સિજન અણુઓની r.m.s. ઝડપ \(47^{\circ} C\) તાપમાને, _________ \({ }^{\circ} C\) તાપમાને રાખેલા હાઇડ્રોજન અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજન અણુનું દળ/હાઇડ્રોજન અણુનું દળ \(=32 / 2\) )JEE Mains 2026 મધ્યમ
- એક સમાન લાકડી \(A B\) જેનું દળ \(2 \mathrm{~kg}\) અને લંબાઈ \(30 \mathrm{~cm}\) છે, તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં છે. છેડા \(B\) પર \(0.2\ \mathrm{Ns}\) નો બળનો આઘાત લાગુ પાડવામાં આવે છે. લાકડીને કાટખૂણે ફરવા માટે લાગતો સમય \(\frac{\pi}{\mathrm{x}}\ \mathrm{s}\) હશે, જ્યાં X = _______.JEE Mains 2024 અઘરું
- એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે.JEE Mains 2026 મધ્યમ