ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ \(cm ^{3}\) દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ \(0.01 \,cm ^{3}\) છે. \(\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm\) ત્રિજ્યાના દ્રાવણના \(100\) ટીપાંથી \(4\;cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ \(x \times 10^{-14} \;m\) છે. જ્યાં \(x\) કેટલું હશે?

  1. A \(30\)
  2. B \(25\)
  3. C \(20\)
  4. D \(36\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(25\)

Step-by-step Solution

Detailed explanation

\(4 t _{ T }=100 \times \frac{4}{3} \pi r ^{3}\) \(=100 \times \frac{4 \pi}{3} \times \frac{3}{40 \pi} \times 10^{-9}=10^{-8}\, cm ^{3}\) \(t _{ T }=25 \times 10^{-10}\, cm\) \(=25 \times 10^{-12} \,m\) \(t _{0}=0.01 t _{ T }=25 \times 10^{-14}\, m\) \(=25\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app