JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{\varepsilon_{\mathrm{II}} \times \mu_{\mathrm{mL}}}{\varepsilon_0 \times \mu_0}=\frac{\frac{1}{\mathrm{v}^2}}{\frac{1}{\mathrm{c}^2}}\)
\(\varepsilon_{\mathrm{r}} \times \mu_{\mathrm{r}}=\frac{\mathrm{c}^2}{\mathrm{v}^2}\)
\(\varepsilon_{\mathrm{r}} \times 2=\frac{\left(3 \times 10^8\right)^2}{\left(1.5 \times 10^8\right)^2}\)
\(\varepsilon_{\mathrm{r}} \times 2=4\)
\(\varepsilon_{\mathrm{r}}=2\)
Physics ના વધુ પ્રશ્નો
- \(H\) પરમાણુની બમર શ્રેણીની પ્રથમ ત્રણ રેખાની તરંગલંબાઈ \(\lambda_{1}, \lambda_{2}, \lambda_{3}\) છે. જો \(\left(\frac{\lambda_{1}}{\lambda_{3}}\right)\) નો ગુણોત્તર \(x\times 10^{-1}\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- એક ધાતુનો તાર \(A\) એક દ્રઢ આધાર પરથી લટકાવેલો છે અને તેનો મુક્ત છેડો \(M\) દળના એક બ્લોક સાથે જોડેલો છે. બીજો \(2M\) દળનો બ્લોક, પહેલા બ્લોકની નીચે તાર \(B\) નો ઉપયોગ કરીને લટકાવેલો છે. તાર \(A\) અને \(B\) ના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. તાર \(A\) અને \(B\) ની લંબાઈનો ગુણોત્તર \(2\) છે અને તેમના યંગના મોડ્યુલસનો ગુણોત્તર \((Y_A/Y_B)\) \(0.5\) છે. તાર \(A\) અને \(B\) માં થતા લંબાઈના વધારાનો ગુણોત્તર ______ છે.JEE Mains 2026 મધ્યમ
- \(0.5 \,kgs ^{-1}\) ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે \(5 \,ms ^{-1}\) ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... \(W\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક શ્રેણી LCR પરિપથ જેમાં \(R = 20\ \Omega\), \(L = 1.6\text{ H}\) અને \(C = 40\ \mu\text{F}\) છે, ને ચલ આવૃત્તિવાળા a.c. ઉદ્ગમ સાથે જોડેલો છે. અનુનાદી આવૃત્તિએ પ્રેરક અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2026 સરળ
- ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?JEE Mains 2016 મધ્યમ
- \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે?JEE Mains 2014 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 મધ્યમ
- એક તારનો અવરોધ \(5\) ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ \(5\) ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ \(..........\) થશે.JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 અઘરું
- એક વસ્તુ આગળ- પાછળ \(10 \,cm\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જ્યારે વસ્તુ તેની સરેરાશ (મધ્ય) સ્થાનથી \(5 \,cm\) એ હોય ત્યારે હવાના જેટ (ફુવારા) ની મદદથી તેનો વેગ ત્રણ ઘણો કરવામાં આવે છે. કંપનનો, નવો કંપવિસ્તાર \(\sqrt{x} \,cm\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. કારણ \(R\): ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ