JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
પાણીની સપાટીથી વસ્તુને \(2\, km\) ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર \(\frac{\Delta V }{ V }=1.36\, \%,\) હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા \(=1000\, kg m ^{-3}\) અને \(\left. g =9.8 \,ms ^{-2} .\right]\)
- A \(1.96 \times 10^{7}\, Nm ^{-2}\)
- B \(1.44 \times 10^{7}\, Nm ^{-2}\)
- C \(2.26 \times 10^{9} Nm ^{-2}\)
- D \(1.44 \times 10^{9} \,Nm ^{-2}\)
Answer & Solution
Correct Answer
(D) \(1.44 \times 10^{9} \,Nm ^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\(P=h \rho g\) \(\beta=\frac{ p }{\frac{\Delta V }{ V }}=\frac{2 \times 10^{3} \times 10^{3} \times 9.8}{1.36 \times 10^{-2}}\) \(=1.44 \times 10^{9}\, N / m ^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Medium
-

0.2 m ત્રિજ્યાનું એક પૈડું તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે જ્યારે તેની ધાર પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 N બળ વડે ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થયેલું ટોર્ક \(2 \mathrm{~rad} / \mathrm{s}^2\) નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા _____ \(\mathrm{kg} \mathrm{m}^2\) છે.
(ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium - બે સમાન વર્તુળાકાર ગુંચળા \(P\) અને \(Q\) મા આંટાની સંખ્યા \(100\) અને ત્રિજયા \(\pi \mathrm{cm}\) છે. \(P\) અને \(Q\) માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે \(1 \mathrm{~A}\) અને \(2 \mathrm{~A}\) છે. ગુંચળા \(\mathrm{P}\) અને \(Q\) તેમના કેન્દ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(\sqrt{\mathrm{X}} \mathrm{mT}\) હોય તો \(\mathrm{x}=\) _______ \(\left[\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\)JEE Mains 2024 Hard
- જો \(\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}\) હોય, તો \(\vec{P} \times \vec{Q}\) ની દિશામાં એકમ સદિશ \(\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})\) છે . \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 Medium
- \(1\) મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને \(P-V\) આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે \(V _{2}=2 V _{1}\) હોય તો તાપમાનનો ગુણોત્તર \(T _{2} / T _{1}\) ........ છે.
JEE Mains 2021 Hard - R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
-

આકૃતિમાં \(L\) લંબાઈની એક નળી દર્શાવેલ છે. બિંદુ (1) આગળ આડછેદની ત્રિજ્યા 2 cm અને બિંદુ (2) આગળ 1 cm છે. જો બિંદુ (1) આગળ દાખલ થતા પાણીનો વેગ \(2 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો બિંદુ (2) માંથી બહાર નીકળતા પાણીનો વેગ કેટલો હશે?JEE Mains 2025 Easy - એક વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પર \(20\) કાપા છે, જે મુખ્ય સ્કેલના \(19^{\text {th }}\) કાપા સાથે એકરૂપ થાય છે. સાધનનો લઘુત્તમ માપ \(0.1 \mathrm{~mm}\) છે. એક મુખ્ય સ્કેલનો કાપો _______ \(\mathrm{mm}\) બરાબર છે.JEE Mains 2024 Hard
- જો શિરોબિંદુ \(\mathrm{V}\left(\frac{3}{2}, 3\right)\) અને નિયમક \(x+2 y=0\) વાળા પરવલયનું સમીકરણ \(\alpha x^2+\beta y^2-\gamma x y-30 x-60 y+225=0\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = __________JEE Mains 2025 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (A) પદાર્થની ઉષ્મા ધારિતા \(\text{(I) } \mathrm{J} \mathrm{kg}^{-1}\) (B) પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા \(\text{(II) } \mathrm{JK}^{-1}\) (C) ગુપ્ત ઉષ્મા \(\text{(III) } \mathrm{J} \mathrm{kg}^{-1} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા \(\text{(IV) } \mathrm{Jm}^{-1} \mathrm{~K}^{-1} \mathrm{~s}^{-1}\) JEE Mains 2025 Hard - આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.
JEE Mains 2019 Hard - બિંદુ \((0,-1)\) અને પરવલય \(\mathrm{x}^{2}=4 \mathrm{y}\) પરના બિંદુને જોડતા રેખાખંડને \(1: 2\) અંત:વિભાજન કરતાં બિંદુનો બિંદુપથ મેળવો.JEE Mains 2020 Hard