ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

\(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી \(10R\) ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ \(v_{i}\) ને નિષ્ક્રમણ વેગ \(v_{ e }\) ના \(v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }\) સ્વરૂપમાં લખી શકાય. અહિંયા \(x\) નું મૂલ્ય ...... હશે.

  1. A \(20\)
  2. B \(40\)
  3. C \(10\)
  4. D \(25\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(10\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{- GMm }{11 R }=\frac{- GMm }{ R }+\frac{1}{2} mv ^{2}\) \(v =\sqrt{\frac{20 GM }{11 R }}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app