JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(0.056\, kg\) દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં \(127^{\circ} C\) તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....\(k cal\) હશે. ( \(R =2 cal mole { }^{-1} K ^{-1}\) લો.)
- A \(12\)
- B \(18\)
- C \(17\)
- D \(122\)
Answer & Solution
Correct Answer
(A) \(12\)
Step-by-step Solution
Detailed explanation
\(0.056 \,kg N N _{2}=56\, gm\) of \(N _{2}=2\, mole\) of \(N _{2}\) \(T _{1}=400\, K , v \alpha \sqrt{ T }\) so \(T _{2}=4 T _{1}=1600\, K\) \(Q =\frac{ f }{2} nR \Delta T\) \(f=5\) \(Q =12 \,k \,cal\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે.JEE Mains 2022 Easy
- એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં \(10\, cm/s\) ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... \(cm/s\) ઝડપથી ઉપર ગતિ કરશે?JEE Mains 2013 Hard
- એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(20\,\Omega\) અવરોધ ધરાવતા એક બંધ પરિપથમાં (વેબરમાં) ચુંબકીય ફલકસ સમય \(t(s)\) સાથે \(\phi=8 t^2-9 t+5\) મુજબ બદલાય છે. \(t=0.25\,s\) એ પ્રરિત પ્રવાહનું મૂલ્ય \(.......mA\) હશે.JEE Mains 2022 Medium
- એક ઘન ગોળો અને એક પોલો નળાકાર સમાન ઢોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ \(v\) થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક સ્થાન થી અનુક્મે ઉપર \(h_1\) અને \(h_2\) જેટલી મહતમ ઉંચાઇએ પહોંચે છે. \(h_1: h_2\) ગુણોત્તર \(\frac{n}{10}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. \(n_{1}\) અને \(n_{2}\) એ \(\lambda\) પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં \(\lambda\) એ પ્રકાશની તરંગલંબાઈ છે. \({n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}\) અને \({n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}\) \(BC\) આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ \(....\,nm\) હશે.
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- વિદ્યુતક્ષેત્રને \(\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }\) સમીકરણ વડે રજૂ કરેલ છે. \(20\,cm\) ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ \(................V\,cm\) થશે.
JEE Mains 2023 Medium - ધારોકે \(X =\{x \in N : 1 \leq x \leq 19\}\) અને કોઈક \(a, b \in R\) માટે Y \(=\{a x+b: x \in X \}\). જો Y ના ઘટકોના મધ્યક અને વિચરણ અનુક્રમે 30 અને 750 હોય, તો b ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- અહી ઉપવલય \(E_{1}: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1, \mathrm{a}\,>\,\mathrm{b} \) આપેલ છે. અને \(\mathrm{E}_{2}\) એ બીજો ઉપવલય છે કે જે \(E_{1}\) ની મુખ્ય અક્ષના અંત્યબિંદુઓને સ્પર્શ અને \(E_{2}\) ની નાભીઓ \(E_{1}\) ની ગૌણઅક્ષના અંત્ય બિંદુ હોય છે. જો \(E_{1}\) અને \(E_{2}\) ની ઉત્કેન્દ્રિતા સમાન હોય તો તેની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે.JEE Mains 2023 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા \(p\left( r \right) = {p_0}\,r\) મુજબ બદલાય છે જ્યાં \(P_0\) અચળાંક અને \(r\) કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = aMR^2\) હોય તો \(a\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- જો \(0\,<\,x\,<\,1\) હોયતો \(\frac{3}{2} x^{2}+\frac{5}{3} x^{3}+\frac{7}{4} x^{4}+\ldots . .\), ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard