enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક તરવૈયો નદીમાં \(6\, km / h\)ના વેગથી વહેતા પાણીની સાપેક્ષે \(12 \,km / h\)ના વેગથી તરી શકે છે. સામેના કાંઠે શરૂઆતના બિંદુની બરાબર વિરુધ્ધ આવેલા બિંદુએ પહોંચવા માટે નદીના પાણીના વહનની દિશાને સાપેક્ષે તેણે ........\(^{\circ}\) દિશામાં તરવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો) (ડીગ્રીમાં ખૂણો શોધો)
- A \(30\)
- B \(120\)
- C \(60\)
- D \(150\)
Answer & Solution
Correct Answer
(B) \(120\)
Step-by-step Solution
Detailed explanation
\(V_{sw} \sin \theta= v _{ r }\) \(12 \sin \theta= 6\) \(\sin \theta=\frac{1}{2}\) \(\theta=30^{\circ}\) \(\therefore \quad \alpha=120^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં \(2.25\) જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ \(.......\,\times 10^{-2} \, cm\) થશે.JEE Mains 2021 Hard
- હાઈડ્રોજન પરમાણુમાં \(5\) માં ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યોનો ગુણેત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(b\) ત્રિજ્યા ધરાવતી તક્તી માં \(a\) ત્રિજ્યા ધરાવતો હૉલ છે.જો તક્તીનું દળ પ્રતિ ક્ષેત્રફળ \(\left( {\frac{{{\sigma _0}}}{r}} \right)\)મુજબ બદલાતું હોય તો તક્તી કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
JEE Mains 2019 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. પ્લાન્કનો અચળાંક I. \(ML^2T^{-2}\) B. નિરોધક પોટેન્શિયલ II. \(T^{-1}\) C. કાર્યવિધેય III. \(ML^2T^{-1}\) D. દહેલી આવૃત્તિ IV. \(ML^2T^{-3}A^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશેJEE Mains 2019 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- અહી ગણ \(\mathrm{S}\) એ \(a\) ની પૂર્ણાંક કિંમતો નો ગણ છે કે જેથી \(\frac{\mathrm{ax}^2+2(\mathrm{a}+1) \mathrm{x}+9 \mathrm{a}+4}{\mathrm{x}^2-8 \mathrm{x}+32}<0, \forall \mathrm{x} \in \mathbb{R}\) નું પાલન થાય છે તો ગણ \(\mathrm{S}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2024 Hard
- \(t=0\) સમયે બે સમાન કેપેસીટર \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ને સમાન \(5\;V\) સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.\(\mathrm{t}=\mathrm{CR}\) સમયે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) કેપેસીટર પર વિજભાર \(\mathrm{Q}_{\mathrm{A}}\) અને \(\mathrm{Q}_{\mathrm{B}}\) હોય તો ....
JEE Mains 2020 Medium - કોઈ કણ \(r\) ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ \(F\, = \alpha r^2\) ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા \(= 0\) for \(r\, = 0\))JEE Mains 2015 Hard
- જો વિધેય \(F\) એ \(f\left( x \right) = \int\limits_1^x {\frac{{{e^t}}}{t}dt\,,\,x > 0} \) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(\int\limits_1^x {\frac{{{e^t}}}{{t + a}}dt\,} \) મેળવો. ( કે જ્યાં \(a>0\) )JEE Mains 2014 Hard
- એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે? \((g=9.8 m / s ^2\) લો.\()\)JEE Mains 2022 Hard
- સંબંધ \(R =\left\{(x, y): 4 x^2+y^2<52, x, y \in Z \right\}\) ના ધટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy