JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
બે સુસંગત એકરંગી પ્રકાશ કિરણો, જેમની તીવ્રતાઓ \(I\) અને \(4I\) છે, તેમને સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x\)I છે. \(x\) નું મૂલ્ય _______ છે.
- A \(5\)
- B \(6\)
- C \(4\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(D) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(I_{\max }=(\sqrt{\mathrm{I}}+\sqrt{4 \mathrm{I}})^2=9 \mathrm{I}\) \(\mathrm{I}_{\min }=(\sqrt{4 \mathrm{I}}-\sqrt{\mathrm{I}})^2=\mathrm{I}\) \(\therefore \mathrm{I}_{\max }-\mathrm{I}_{\min }=8 \mathrm{I}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 Hard
- અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધવાની દૃષ્ટિસ્થાન ભેદની રીતમાં વસ્તુને હંમેશા ________ રાખવી જોઈએ.JEE Mains 2026 Easy
- \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે.JEE Mains 2023 Hard
- પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ \(.........\) હશે. \(A.\) વાસ્તવિક \(B.\) ચત્તું \(C.\) વસ્તુના કદ કરતા નાનું \(D.\) પાર્શ્વિક વ્યત્ક્રુમિત નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium - \(R\) ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ \(I\) વહે છે. પ્રવાહ \(I\) એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી \(r ( r < R )\) અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- રેખા \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{2} = \frac{{z - 3}}{3}\) ને સમાવતા અને રેખા \(\frac{x}{1} = \frac{y}{1} = \frac{z}{4}\) ને સમાંતર સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય .JEE Mains 2014 Hard
- જો \(\left| {\begin{array}{*{20}{c}}
{a - b - c}&{2a}&{2a}\\
{2b}&{b - c - a}&{2b}\\
{2c}&{2c}&{c - a - b}
\end{array}} \right|\) \( = \left( {a + b + c} \right)\,{\left( {x + a + b + c} \right)^2}\) , \(x \ne 0\) અને \(a + b + c \ne 0\), તો \(x\) મેળવો.JEE Mains 2019 Hard - આપેલ પરિપથમાં \(t = 0\) સમયે કળ \(S\) બંધ છે. \(C_1\) કેપેસીટર પરનો વિજભાર સમય સાથે કેવી રીતે બદલાતો હશે? \(\left( {{C_{eq}}\, = {\kern 1pt} \,\frac{{{C_1}{C_2}}}{{{C_1} + {C_2}}}} \right).\)
JEE Mains 2018 Hard - જો \(\int {{e^{\sec \,x}}\,\left( {\sec \,x + \tan \,x\,f\left( x \right) + \left( {\sec \,x\,\tan \,x + {{\sec }^2}\,x} \right)} \right)dx = {e^{\sec \,x\,}}\,f\left( x \right)} + C\) , તો \(f\left( x \right)\) ની યોગ્ય પસંદગી કરો .JEE Mains 2019 Hard
- અહી \(g(t)=\int \limits_{-\pi / 2}^{\pi / 2} \cos \left(\frac{\pi}{4} t+f(x)\right) \,d x\), where \(f(x)=\log _{e}\left(x+\sqrt{x^{2}+1}\right), x \in R\) તો નીચેના પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?JEE Mains 2021 Medium
- \(2\, kg\) દળ ધરાવતો પદાર્થ \((2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. \(4\) સેકન્ડ બાદ, તેના નવા યામો \((8, b, 20)\) છે. \(b\) નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)JEE Mains 2021 Medium