ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat

બે પટ્ટી \(A\) અને \(B\) ની ઉષ્મીય વહકતાઓ અનુક્રમે \(84\,Wm ^{-1}\,K ^{-1}\) અને \(126\,Wm ^{-1}\,K ^{-1}\) છે. તેમનું સપાટી ક્ષેત્રફળ અને જાડાઈ સરખી છે. જેને તેની સપાટી સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. જો \(A\) અને \(B\) ની બહારની સપાટીનું તાપમાન \(100^{\circ}\,C\) પર રાખવામાં આવે, તો સ્થિત અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ........ \({ }^{\circ} C\) છે.

  1. A \(20\)
  2. B \(40\)
  3. C \(60\)
  4. D \(80\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(40\)

Step-by-step Solution

Detailed explanation

Let the temperature of contact surface is \(T\), then \(H _{ A }= H _{ B }\) \(\frac{ K _{ A } A\left(T_A-T\right)}{L}=\frac{ K _{ B } A \left( T - T _{ B }\right)}{ L }\) \(84(100-T)=126( T -0)\) \(2(100-T)=3\,T\) \(200-2\,T =3\,T\) \(T =40^{\circ}\,C\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app