JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
ત્રણ સર્વસમ ગૂંચળાઓ \(C _1, C _2\) અને \(C _3\) એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલા છે કે તેઓ એક સામાન્ય અક્ષ ધરાવે છે. \(C _2\) બરાબર મધ્યમાં છે. \(C _1\) માં પ્રવાહ I વિષમઘડી દિશામાં વહે છે જ્યારે \(C _3\) માં પ્રવાહ I સમઘડી દિશામાં વહે છે. \(C _2\) માં પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં ત્યારે વહેશે જ્યારે:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \( C_{1} \), \( C_{2} \) તરફ ગતિ કરે છે અને \( C_{3} \), \( C_{2} \) થી દૂર જાય છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

ગૂંચળામાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર છે
\( \vec{B}=(B_{C_{2}}-B_{C_{1}})\hat{i} \)
\( \phi=(B_{C_{2}}-B_{C_{1}})A \)
\( \epsilon=\frac{-d\phi}{dt} \)
લેન્ઝના નિયમ અનુસાર દિશા શોધો.
જો ગૂંચળું દૂર જાય તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને ઊલટું
સાચો ઉત્તર. (2)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : કણોના યાંત્રિક તંત્ર માટે કુલ ગતિઊર્જા એ બધા જ કણોની ગતિઊર્જાના સરવાળા જેટલો હોય છે.
કથન \(II\) : કુલ ગતિઊર્જા એ દ્રવ્યમાન કેન્દ્રની ઉગમબિંદુના સંદર્ભમાં ગતિઊર્જા અને બધા જ કણોની દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં ગતિઊર્જાના સરવાળા બરાબર હોઈ શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 સરળ - ગેસ \(PV = nRT + \alpha V\) સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં \(n\) એ મોલની સંખ્યા અને \(\alpha \) ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે \(T_o\) અને \(P_o\) છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2014 અઘરું
- બંધ પાત્રમાં \(50\,g\) પાણી ભરેલ છે. \(2\, minutes\) માં તેનું તાપમાન \(30\,^oC\) થી ઘટીને \(25\,^oC\) થાય છે. બીજા સમાન પાત્ર અને સમાન વાતાવરણમાં રહેલ \(100\,g\) પ્રવાહીનું તાપમાન \(30\,^oC\) થી \(25\,^o C\) થવા માટે સમાન સમય લાગતો હોય તો પ્રવાહીની વિશિષ્ટ \(kcal/kg\) માં કેટલી હશે? (પાત્રનું પાણી સમકક્ષ \(30\,g\) થાય)JEE Mains 2013 અઘરું
- દળ \(m\) ધરાવતો એક કણ સીધી રેખા પર ગતિ કરે છે, જ્યાં તેનો વેગ અંતર સાથે સમીકરણ \(\mathrm{v}=\alpha \sqrt{\mathrm{x}}\) અનુસાર વધે છે, જ્યાં \(\alpha\) એક અચળાંક છે. કણ પર લાગુ પડતા બધા જ બળો દ્વારા તેનું \(\mathrm{x}=0\) થી \(\mathrm{x}=\mathrm{d}\) સુધીના સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય _______ હશે.JEE Mains 2024 અઘરું
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \((A)\) યંગનો ગુણાંક \((Y)\) \((I)\) \(\left[ M L ^{-1} T ^{-1}\right]\) \((B)\) શ્યાનતા ગુણાંક \((\eta)\) \((II)\) \(\left[ M L ^2 T ^{-1}\right]\) \((C)\) પ્લાન્ક અચળાંક \((h)\) \((III)\) \(\left[ M L ^{-1} T ^{-2}\right]\) \((D)\) કાર્ય વિધેય \((\phi)\) \((IV)\) \(\left[ M L ^2 T ^{-2}\right]\) JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ભાર અવરોધ \(\left(R_L\right)\) ને સમાંતર વોલ્ટેજ _______ છે.
JEE Mains 2024 અઘરું - \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે?JEE Mains 2015 અઘરું
- હાઇડ્રોજન પરમાણુ માટે, લાયમેન શ્રેણીની સૌથી મોટી તરંગલંબાઈનો બામર શ્રેણીની સૌથી મોટી તરંગલંબાઈ સાથેનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 સરળ
- અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \({E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} \) છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (\(\mu_{{r}}=1\) )JEE Mains 2021 અઘરું
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 સરળ
- \(90\, \mu C\) શરૂઆતનો વિજભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ \(60\, cm^2\) અને બંને પ્લેટ વચ્ચેનું અંતર \(3\, mm\) છે. જો બે પ્લેટ વચ્ચેનું માધ્યમ થોડુક વાહક બને તો પ્લેટ શરૂઆતમાં \(2.5\times10^{-8}\, C/s\) ના દરથી વિજભાર ગુમાવે, તો બંને પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2013 મધ્યમ