JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
5 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા સમતલ પર ગતિ કરે છે. બ્લોક અને ઢાળના સમતલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\frac{\sqrt{3}}{2}\) છે. બ્લોક પ્રવેગ મેળવ્યા સિવાય નીચેની તરફ ગતિ કરે તે માટે બ્લોક પર લગાડવું બળ __________ N છે.
\(\left(g=10 m / s ^2\right)\).
- A 25
- B 12.5
- C 7.5
- D 15
Answer & Solution
Correct Answer
(B) 12.5
Step-by-step Solution
Detailed explanation
\(mg\sin 30^{\circ} = F + \mu mg\cos 30^{\circ}\) \(F = 5 \times 10 \times \frac{1}{2} - \frac{\sqrt{3}}{2} \times 5 \times 10 \times \frac{\sqrt{3}}{2}\) \(F =25-\frac{75}{2}=25-37.5\) \(F =-12.5 N\) ∴ બળ ઢોળાવ પર નીચેની તરફ લાગશે જેનું મૂલ્ય 12.5 N છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી \(x\) ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને \(d\) ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ \(y\) થાય છે.જો \(R\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર \(\frac{x}{y}\) કેટલો થાય?JEE Mains 2014 Medium
- એક વાહકમાં એકમ કદ દીઠ \(8.5 \times 10^{28}\, m^{-3}\) વાહક ઈલેક્ટ્રોન છે જેનો સરેરાશ રેલેક્સેશન સમય \(25\,fs\) (ફેમટો સેકન્ડ),હોય તો તેની અવરોધકતા લગભગ કેટલી હશે? \(\left( {{m_e} = 9.1 \times {{10}^{ - 31}}\,kg} \right)\)JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઢોળાવવાળા સમતલો ધરાવતા એક બ્લોકની ઢોળાવ વાળી સપાટી પર \(M\) અને \(m\) દળ ધરાવતા બે બ્લોકને ગોઠવી તેમને આદર્શ ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે બાંધેલ છે. ઢોળાવના સમતલ અને બ્લોક વચ્ચે ઘર્ષણ \(0.25\) છે. જો \(M=10 \mathrm{~kg}\) દળનો બ્લોક નીચે તરફ \(2 \mathrm{~m} / \mathrm{s}^2\) ના પ્રવેગથી સરક્તો હોય તો \(m\) નું મૂલ્ય _______ છે. \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) અને \(\left.\tan 37^{\circ}=3 / 4\right)\)
JEE Mains 2024 Hard - \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી \(D_1\) ના વિરૂદ્ધ છેડા આગળ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ \(D_2\) અને \(D_3\) ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી \(D_1\) ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \(OO\)' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE Mains 2019 Hard - એક પ્રિઝમનો આડછેદ સમબાજુ ત્રિકોણ \({ABC}\) આકૃતિમાં આપેલ છે. જ્યારે આપાતકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું હોય ત્યારે ન્યૂનતમ વિચલન જોવા મળે છે. \(BC\) ના મધ્યબિંદુ થી \(A\) સુધી પ્રકાશના કિરણને પહોચવા માટે લાગતો સમય (\(\times 10^{-10}\, {s}\) માં) કેટલો હશે? (શૂન્યવકાશમા પ્રકાશનો વેગ \(=3 \times 10^{8} \,{m} / {s}\) અને \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)\)
JEE Mains 2021 Hard - એક હાઇડ્રોજન જેવા આયનમાં, દ્વિતીય ઉત્તેજિત ઊર્જા અવસ્થા અને ધરા અવસ્થા વચ્ચેનો ઊર્જા તફાવત 108.8 eV છે. આ આયનનો પરમાણુ ક્રમાંક _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) JEE Mains 2026 Hard - બિંદુ \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે વર્તુળ \(x^2 + y^2 -2x -2y -2 = 0\) અને \(x^2 + y^2 - 6x-6y + 14 = 0\) ના કેન્દ્રો છે જો બિંદુ \(P\) અને \(Q\) એ વર્તુળોના છેદબિંદુઓ હોય તો ચતુષ્કોણ \(PC_1QC_2\) ક્ષેત્રફળ (ચો. એકમમાં ) .................. થાયJEE Mains 2019 Hard
- હવામાં \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને \(\mu\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Medium
- આદર્શ વાયુથી ભરેલા બે પાત્રો છે જ્યાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં વાયુ 1000 K તાપમાને 8 kPa દબાણે છે, જ્યારે નાના પાત્રમાં વાયુ 500 K તાપમાને 7 kPa દબાણે છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને વાયુને વહેવા દેવામાં આવે, અને બંને પાત્રોનું તાપમાન 600 K પર જાળવી રાખવામાં આવે, તો સ્થિર અવસ્થાએ પાત્રોમાં દબાણ (kPa માં) કેટલું હશે?JEE Mains 2025 Medium
- જો બિંદુઓ \((1,2,3)\) અને \((2,3,4)\) ને જોડતી રેખા તથા રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{-1}=\frac{z-2}{0}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\alpha\) હોય,તો \(28 \alpha^2=.............\)JEE Mains 2023 Hard