JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
કોઈ \(10\, m\) લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના \(0.3\times 10^{-4}\,Wb/m^2\) ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે \(5.0\, ms^{-1}\) ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત \(emf\) નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.
- A \(1.5\times 10^{-3}\,V\)
- B \(1.1\times 10^{-3}\,V\)
- C \(2.5\times 10^{-3}\,V\)
- D \(0.3\times 10^{-3}\,V\)
Answer & Solution
Correct Answer
(B) \(1.1\times 10^{-3}\,V\)
Step-by-step Solution
Detailed explanation
\( \therefore \quad \mathrm{Emf} =\mathrm{B} \ell \mathrm{v} \sin 45^{\circ} \) \(=\left(0.3 \times 10^{-4}\right) \times(10) \times 5 \times \frac{1}{\sqrt{2}} \) \(=1.1 \times 10^{-3}\, \mathrm{V} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3\,\mu F\) ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા \(\mu F\) નો કેપેસીટર બનાવી શકાય નહીં?JEE Mains 2014 Hard
- પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી \(30\, cm\) અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ \(Am^2\) માં લગભગ કેટલું હશે? (\(\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}\) \(SI\) એકમમાં અને \(B_H\, =\) ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(= 3.6\times10^{-5}\, tesla\))JEE Mains 2015 Medium
- અવરોધ \(R =\frac{ V }{ I },\) જ્યાં \(V =(50 \pm 2) \;V\) અને \(I=(20 \pm 0.2)\;A\) છે. \(R\) માં પ્રતિશત ત્રુટિ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(\vec A\, = \,(\hat i\, + \,\hat j)\) અને \(\vec B\, = \,(2\hat i\, - \,\hat j)\) આપેલ છે. સમતલ સદિશ \(\vec C\) નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી \(\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B\) થાય?JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં \(D.C.\) પ્રવાહ ગેઇન \(250\), \(R_C = 1\,k\, \Omega \) અને \(V_{CC} = 10\,V\) છે.\(V_{CE}\) ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......\(\mu A\) હોવો જોઈએ?
JEE Mains 2019 Medium - અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ \(\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )\) ના દરથી વધે છે. જ્યાં \(v(t)\) એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \([\,\,]\) મહતમ પૃણાંક વિધેય છે તો \(\int\limits_0^\pi {[\cos \,\,x\,\,dx]} \) મેળવો.JEE Mains 2014 Hard
- એક વિક્લનીય વિધેય \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) માટે, ધારો કે \(f^{\prime}(x)=3 f(x)+\alpha, f(0)=1\) અને \(\lim _{x \rightarrow-\infty} f(x)=7, \alpha \in \mathbb{R}\). તો \(9 f\left(-\log _e 3\right)=\) ............JEE Mains 2024 Hard
- ધારો કે \(A (1, \alpha)\), \(B (\alpha, 0)\) અને \(C (0, \alpha)\) શિરોબિંદુઆવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(4\) ચોરસ એકમ છે. જો બિંદુઆ \((\alpha,-\alpha),(-\alpha, \alpha)\) અને \(\left(\alpha^{2}, \beta\right)\) સમરેખ હોય, તો \(\beta\) =...........JEE Mains 2022 Medium
- એક અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક 1.5 છે અને તેની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 30 cm અને 20 cm છે. અંતર્ગોળ સપાટી ઉપરની તરફ છે અને તેમાં 1.3 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે. પ્રવાહી-કાચ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Hard
- ધારો કે \(\left(1+x+x^2\right)^{10}=a_0+a_1 x+a_2 x^2+\ldots .+a_{20} x^{20}\). જો \(\left(a_1+a_3+a_5+\ldots .+a_{19}\right)-11 \mathrm{a}_2=121 \mathrm{k}\), તો k = __________JEE Mains 2025 Medium
- જેના માટે \(\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0\) થાય તેવી \(\alpha\) ની કિંમત ........... અંતરાલમાં આવે છે.JEE Mains 2024 Hard