JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
સમાન લંબાઈ \(l\) ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા \(r_1\) અને \(r_2\) અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા \(n_1\) અને \(n_2\) છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.
- A \(\frac{{{n_1}}}{{{n_2}}}\)
- B \(\frac{{{n_2}}}{{{n_1}}}.\frac{{{r_1}}}{{{r_2}}}\)
- C \(\frac{{{n_2}}}{{{n_1}}}.\frac{{r_2^2}}{{r_1^2}}\)
- D \(\frac{{{n_2}}}{{{n_1}}}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{{{n_2}}}{{{n_1}}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\ \frac{M}{L} =\frac{\mu_{0} n n_{1} n_{2} n_{1}^{2} \ell}{\mu_{0} \pi n_{1}^{2} r_{1}^{2} \ell}\) \(=\frac{n_{2}}{n_{1}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2 \,cm\) વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન \(64\) બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ \(0.075 \,N / m\) છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... \(J\) થશે.JEE Mains 2022 Hard
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે.JEE Mains 2023 Medium
- કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો
JEE Mains 2021 Medium - કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર \(\overrightarrow g = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j\) મુજબા આપવામાં આવે છે.\(1\, kg\) દળના પદાર્થને ઉગમબિંદુથી \((7\, m, - 3\, m)\) લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં ....... \(J\) ફેરફાર થાય.JEE Mains 2014 Medium
- એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy - 1.5 વક્રીભવનાંક અને \(f = 18 cm\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને પાણીમાં ડૂબાડેલો છે. આપેલા લેન્સની પાણીમાંની કેન્દ્રલંબાઈ અને હવામાંની કેન્દ્રલંબાઈનો તફાવત \(\alpha \times f\) છે. \(\alpha\) નું મૂલ્ય __________છે.
(પાણીનો વક્રીભવનાંક = 4/3)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?JEE Mains 2020 Hard
- જો \(\int {\frac{{dx}}{{x + {x^7}}}} = p(x)\) તો \(\int {\frac{{{x^6}}}{{x + {x^7}}}} dx\) મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(2 x^2+(\cos \theta) x-1=0, \theta \in(0,2 \pi)\) સમીકરણના ભિન્ન બીજ \(\alpha_\theta\) અને \(\beta_\theta\) છે. જો m અને M એ \(\alpha_\theta^4+\beta_\theta^4\) ના ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો હોય, તો \(16(M+m)\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(\overrightarrow{ AB }=2 \hat{ i }+4 \hat{ j }-5 k\) અને \(\overrightarrow{ AD }=\hat{ i }+2 \hat{ j }+\lambda k , \lambda \in R\). સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ \(\overrightarrow{ AC }\) પર સદિશ \(\overrightarrow{ v }=\hat{ i }+\hat{ j }+\hat{ k }\) નો પ્રક્ષેપ એકમ લંબાઈનો હોય. જો સમીકરણ \(\lambda^2 x ^2- 6 \lambda x +5=0\) ના બીજ \(\alpha, \beta\) હોય, જ્યાં \(\alpha>\beta\), તો \(2 \alpha-\beta\) = ___ છે.JEE Mains 2026 Medium
- અહી \(\mathrm{f}: R \rightarrow R\) નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. \(f ( x )=\left\{\begin{array}{cc}3\left(1-\frac{| x |}{2}\right) & \text { if }| x | \leq 2 \text { } \\ 0 & \text { if }| x |>2 \text { }\end{array}\right.\) અને વિધેય \(g: R \rightarrow R\) એ \(g(x)=f(x+2)-f(x-2)\) એ મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. જો \(n\) અને \(m\) એ \(R\) પરના બિંદુઓ છે કે જ્યાં વિધેય \(\mathrm{g}\) એ અનુક્રમે સતત અને વિકલનીય ન હોય તો \(\mathrm{n}+\mathrm{m}\) મેળવો.JEE Mains 2021 Hard