JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(x: 4\) છે જ્યાં \(x\) કેટલો હશે?
- A \(1\)
- B \(1.4\)
- C \(14\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Given amplitude \(\propto\) slit width Also intensity \(\propto(\text { Amplitude })^{2} \propto\) (Slit width \()^{2}\) \(\frac{{I}_{1}}{{I}_{2}}=\left(\frac{3}{1}\right)^{2}=9 \Rightarrow {I}_{1}=9 {I}_{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વીજ પરિપથમાં \(20\, C\) વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે \(15\, V\) વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........\(J\) છે.JEE Mains 2021 Easy
- જ્યારે \(Q\) ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ \(Q / 5\) જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા \(\frac{ x R }{8}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે. \([R =\) વાયુ નિયતાંક \(]\)JEE Mains 2021 Hard
- \(2\, mm\) ત્રિજ્યા અને \(3\, g\) \(cm ^{-3}\) ઓઇલનું ટીપું \(3.55 \times 10^{5}\, V\, m ^{-1}\) વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે તો ટીપાં પર ઇલેક્ટ્રોનની સંખ્યા (ધ્યાનમાં લો \(\left. g =9.81\, m / s ^{2}\right)\)JEE Mains 2021 Hard
- એક એસી સર્કિટમાં, તાત્કાલિક વિદ્યુતપ્રવાહ શૂન્ય છે, જ્યારે તાત્કાલિક વિદ્યુત દબાણ સૌથી વધુ હોય છે. આ કેસમાં, સ્ત્રોત કોની સાથે જોડાયેલો હોઈ શકે છે? \(A\). શુદ્ધ ઇન્ડક્ટર. \(B\). શુદ્ધ કેપેસિટર. \(C\). શુદ્ધ રેસિસ્ટર. \(D\). ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન. નીચેનાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- એક તંત્રની ઊર્જા \(\mathrm{E}(\mathrm{t})=\alpha^3 \mathrm{e}^{-\beta t}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં t સમય છે અને \(\beta=0.3 \mathrm{~s}^{-1}\) છે. \(\alpha\) અને \(t\) ના માપનમાં રહેલી ત્રુટિઓ અનુક્રમે \(1.2 \%\) અને \(1.6 \%\) છે. \(t=5 \mathrm{~s}\) સમયે, ઊર્જામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ?JEE Mains 2025 Medium
- બ્લોકને અચળ પાવરથી ખસેડતા તેને કાપેલ અંતર સમયનાં પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- અહી બે સમગુણોતર શ્રેણીઓ \(2,2^{2}, 2^{3}, \ldots\) અને \(4,4^{2}, 4^{3}, \ldots\) આપેલ છે કે જેમાં અનુક્રમે \(60\) અને \(n\) પદ આપેલ છે. જો બધાજ \(60+n\) પદોનો સમગુણોતર મધ્યક \((2)^{\frac{225}{8}}\), હોય તો \(\sum_{ k =1}^{ n } k (n- k )\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે.JEE Mains 2026 Medium
- ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર....JEE Mains 2018 Hard
- એક સ્કુટર વિરામ સ્થાનેથી \(t_{1}\) સમય માટે અચળ દર \(a _{1}\) થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે \(t _{2}\) સમય સુધી અચળ દર \(a _{2}\) થી પ્રતિપ્રવેગીત થાય છે. \(\frac{t_{1}}{t_{2}}\) નું સાચું મૂલ્ય ......JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?
JEE Mains 2021 Hard - એક પાત્રમાં 60 cm ઊંચાઈ સુધી 1.2 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે અને પ્રથમ પ્રવાહીની ઉપર H ઊંચાઈ સુધી 1.6 વક્રીભવનાંક ધરાવતું અન્ય પ્રવાહી ઉમેરવામાં આવે છે. જો ઉપરથી જોવામાં આવે તો, પાત્રના તળિયાની સ્થિતિમાં દેખીતો સ્થાનાંતર 40 cm છે. H નું મૂલ્ય ______ cm છે.
(પ્રવાહીઓને અદ્રાવ્ય ગણો)JEE Mains 2025 Medium