JEE Mains · Physics · STD 11 - 4.2 friction
એક કાર \(50\,m\) ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ \(0.34\) હોય, તો કારની મહત્તમ ઝડપ \(..........\,ms^{-1}\) હશે. \(\left[ g =10 ms ^{-2}\right]\)
- A \(3.4\)
- B \(22.4\)
- C \(13\)
- D \(17\)
Answer & Solution
Correct Answer
(C) \(13\)
Step-by-step Solution
Detailed explanation
\(f_s=\frac{m v^2}{r}\) For maximum speed in safe turning, \(f _{ s }= f _{ s } \max =\mu mg\) \(v _{\max } \text { (for safe turning }=\sqrt{\mu rg }\) \(=\sqrt{0.34 \times 50 \times 10} \approx 13\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\sqrt{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ \(60°\) ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ \(4 \sqrt{3} cm\) જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... \(cm\) હશે.JEE Mains 2022 Medium
- બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે.JEE Mains 2026 Hard
- 18 km ની ઊંચાઈએથી ડ્રોન કેમેરા વડે એક ભૂમિદૃશ્યનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. કેમેરા ફિલ્મનું કદ \(2 \mathrm{~cm} \times 2 \mathrm{~cm}\) છે અને ફોટોગ્રાફ કરાયેલ ભૂમિદૃશ્યનું ક્ષેત્રફળ \(400 \mathrm{~km}^2\) છે. ડ્રોન કેમેરામાં રહેલા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે?JEE Mains 2025 Easy
- યંગના પ્રયોગમાં બે સ્લિટ વ્ચ્ચેનું અંતર \(1\,mm\) અને સ્લિટ પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(632.8\,nm\) છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી \(1.27\,mm\) અંતરે પ્રકાશિત શલાકા મળતી હોય તો તે બિંદુ આગળ સ્લિટ માંથી આવતા તરંગો વચ્ચે પથ તફાવત \(....\mu m\)JEE Mains 2020 Hard
- \(25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}\) અને \(45 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને \(100 \mathrm{~V}\) ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા \(\mathrm{E}\) છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા \(\frac{9}{x} \mathrm{E}\) છે. \(x\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(E =56.5 \sin \omega( t -x / c ) \;N / C\). થી આપવામાં આવે છે. જો તે \(x-\)અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(S _{ n }=4+11+21+34+50+\ldots n\) પદો સુધી હોય,તો \(\frac{1}{60}\left( S _{29}- S _9\right)=..........\)JEE Mains 2023 Hard
- જ્યારે કળ \(K_1\) બંધ હોય અને \(K_2\) ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta_0\) બરાબર છે (આકૃતિ જુઓ). \(K_2\) ને પણ બંધ કરતા તથા \(R_2\) ને \(5\,\Omega \) ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન \(\frac{{\theta _0}}{5}\) થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ \(\Omega\) હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).
JEE Mains 2019 Hard - ધારોકે ગણ \(A\) અને \(B\) ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા \(3\) અને વધુમાં વધુ \(6\) ધટકો ધરાવતા \(A \times B\) ના ઉપગણોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(m\) દળ ધરાવતા એક ચોસલાને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.
JEE Mains 2019 Hard - જો \(\left({ }^{30} C _1\right)^2+2\left({ }^{30} C _2\right)^2+3\left({ }^{30} C _3\right)^2+\ldots \ldots+30\left({ }^{30} C _{30}\right)^2=\) \(\frac{\alpha 60 !}{(30 !)^2}\) હોય,તો \(\alpha=............\)JEE Mains 2023 Hard
- ધારો કે સમતલ \(P : 8 x+\alpha_1 y+\alpha_2 z+12=0\) એ રે ખા. \(L : \frac{x+2}{2}=\frac{y-3}{3}=\frac{z+4}{5}\) ને સમાંતર છે.જો \(P\)નો \(y-\) અક્ષ પરનો અંત:ખંડ \(1\) હોય,તો \(P\) અને \(L\) વચ્ચેનું અંતર \(..............\) છે.JEE Mains 2023 Hard