ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

અશુધ્ધ(બહિર્ગત) અર્ધવાહકોમાં જ્યારે અશુધ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે...... 

  1. A \(p\)-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે અને \(n\)-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે.
  2. B \(p\)-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે અને \(n\)-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે.
  3. C બંને \(p\)-પ્રકાર અને \(n\)-પ્રકારનાં અર્ધવાહક માટે જ્યારે \(T > T _{ F }\) \(K\) હશે ત્યારે ફર્મી સ્તર ઉપર ખસે છે અને \(T < T _{ F } K\) હશે ત્યારે ફર્મી સ્તર નીચે ખસે છે, જ્યાં \(T _{ F }\) એ ફર્મી તાપમાન દર્શાવે છે.
  4. D \(p\)- અને \(n\) પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તરને કોઈ અસર થતી નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(p\)-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર નીચે ખસે છે અને \(n\)-પ્રકારનાં અર્ધવાહકમાં ફર્મી સ્તર ઉપર ખસે છે.

Step-by-step Solution

Detailed explanation

conceptual
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app