ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves

એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે  \(\mu_{ r }=1\) આપેલ છે)

  1. A \(60\)
  2. B \(6\)
  3. C \(9\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(6\)

Step-by-step Solution

Detailed explanation

\(C^{\prime}=\frac{C}{\sqrt{\mu_{r} \varepsilon_{r}}}=\frac{3 \times 10^{8}}{\sqrt{6.25}}=\frac{3 \times 10^{8}}{2.5}\) \(f \lambda=1.25 \times 10^{8} s\) \(\Rightarrow f \left(5 \times 10^{-3} \times 4\right)=1.25 \times 10^{8}\) \(f =6.25 \,GHz\) So \(f \approx 6\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app