ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

દીર્ધવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે : \(A.\) પરિભ્રમણ ને અચળ વેગ હોય છે. \(B.\) તે સૂર્યની નજીક હશે ત્યારે ન્યુનત્તમ વેગ ધરાવે છે. \(C.\) તેનો ક્ષેત્રીય વેગ તેના વેગ ને સમપ્રમાણ છે. \(D.\) ક્ષેત્રીય વેગ તેના વેગનાં વ્યસ્ત પ્રમાણમાં છે. \(E.\) તે એવા ગતિ પથને અનુસરે છે કે જેથી તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે. નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ આપો

  1. A \(A\) માત્ર
  2. B \(D\) માત્ર
  3. C \(C\) માત્ર
  4. D \(E\) માત્ર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(E\) માત્ર

Step-by-step Solution

Detailed explanation

As per Keppler's \(2^{\text {nd }}\) law, Areal velocity is constant.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app