JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાયી સમજૂતી આપે છે
- B \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાયી સમજૂતી આપતું નથી
- C \(A\) સાયું છે પણ \(R\) ખોટું છે
- D \(A\) ખોટું છે પણ \(R\) સાયું છે
Answer & Solution
Correct Answer
(C) \(A\) સાયું છે પણ \(R\) ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
Pressure and time \(P : \frac{ N }{ m ^{2}}, \text { Time : Sec }\) \(Pt =\frac{ Nsec }{ m ^{2}}\) \(\eta=\frac{ F }{6 \pi r v}: \frac{ N }{ m \cdot m / sec }: \frac{ Nsec }{ m ^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(a\) ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? \((r << a\) લો\()\)JEE Mains 2021 Hard
- લંબાઈ \(L\) ની એક પાતળી પટ્ટી માટે એકમ લંબાઈ દીઠ દળ \(\lambda \) માં એક છેડા તરફથી અંતર વધતાં રેખીય વધારો થાય છે. જો તેનું કુલ દળ \(M\) અને હળવા છેડે એકમ લંબાઈ દીઠ દળ \(\lambda_0\) હોય તો હળવા છેડે થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?JEE Mains 2014 Hard
- એક કણની \(r\) લંબાઈના દોરા વડે થતી ઊર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(30^{\circ}\) ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર પથના નીચેના બિંદુ (A) આગળ વેગ કેટલો હશે? (જ્યાં \(g =\) ગુરુત્વાકર્ષી પ્રવેગ)
JEE Mains 2026 Medium - \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 Hard - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2014 Easy - બે ધ્રુવકો \(A\) અને \(B\) ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા \(I _0\) હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા \(........\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard
- નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો:
A. પ્રવાહીના અંદરના ભાગના અણુઓની સપાટી પરના અણુઓની સરખામણીમાં વધારાની ઊર્જાને કારણે પૃષ્ઠતાણ ઉદ્ભવે છે.
B. જેમ પ્રવાહીનું તાપમાન વધે છે, તેમ શ્યાનતા ગુણાંક વધે છે.
C. જેમ વાયુનું તાપમાન વધે છે, તેમ શ્યાનતા ગુણાંક વધે છે.
D. પ્રક્ષુબ્ધ પ્રવાહની શરૂઆત રેનોલ્ડ્સ અંક દ્વારા નક્કી થાય છે.
E. સ્થાયી પ્રવાહમાં બે ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - આદર્શ વાયુથી ભરેલા બે પાત્રો છે જ્યાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં વાયુ 1000 K તાપમાને 8 kPa દબાણે છે, જ્યારે નાના પાત્રમાં વાયુ 500 K તાપમાને 7 kPa દબાણે છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને વાયુને વહેવા દેવામાં આવે, અને બંને પાત્રોનું તાપમાન 600 K પર જાળવી રાખવામાં આવે, તો સ્થિર અવસ્થાએ પાત્રોમાં દબાણ (kPa માં) કેટલું હશે?JEE Mains 2025 Medium
- \(300\,K\) તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ \(ms^{-1}\) માં કેટલો મળે? \([k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]\)JEE Mains 2018 Medium
- \(ABC\) સમબાજુ ત્રિકોણ તકતી છે.\(O\) અને \(E\) એ \(AB\) અને \(AC\)ના મધ્યબિંદુ છે.\(G\) એ કેન્દ્ર છે. \(G\) માંથી પસાર થતી અને સમતલ \(ABC\)ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(I _{0}\) છે.જો \(ADE\) ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને \(\frac{ NI _{0}}{16}\) હોય તો \(N=......\)
JEE Mains 2020 Hard - ધારો કે \( f(x)=x^{3}+x^{2}f^{\prime}(1)+2x~f^{\prime\prime}(2)+f^{\prime\prime\prime}(3), x\in R. \) તો \(f^{\prime}(5)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Medium