JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
ચોક્કસ દબાણ \(P\) ને \(1\) લીટર પાણી અને \(2\) લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને \(0.01 \%\) થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને \(0.03 \%\) થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર \(\frac{3}{x}\) છે. \(x\) ની કિંમત કેટલી હશે?
- A \(0.5\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(B_{\text {water }}=\frac{-\Delta P}{\left(\frac{\Delta V}{V}\right)}=\frac{-\Delta P}{\frac{0.01}{100}}\) \(B_{\text {liquid }}=\frac{-\Delta P}{\frac{0.03}{100}}\) \(\frac{B_{\text {water }}}{B_{\text {liquid }}}=3\) \(x=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_1\) અને જાડાઈ \(T_1\) છે. તે જ દ્રવ્યની બનેલી બીજી એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_2\) અને જાડાઈ \(T_2\) છે. જો બંને તકતીઓની જડત્વની ચાકમાત્રા સમાન હોય અને \(\frac{R_1}{R_2}=2\) હોય, તો \(\frac{T_1}{T_2}=\frac{1}{\alpha}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- \(0.9\, kg\) દળ અને \(1 \,m\) લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, \(0.1\, kg\) દળ અને \(80\,m / s\)ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
JEE Mains 2020 Hard - \(m\) દળનો \(v\) વેગથી ગતિ કરતો કણ, \(2m\) દળવાળા સ્થિર કણ સાથે સંધાત અનુભવે છે. સંધાત બાદ તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ગતિ ચાલુ રાખે છે, તો તેમનો વેગ ......... થાય.JEE Mains 2023 Medium
- એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium
- ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Medium
- એક \(LCR\) શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે \(L=100\, mH , C =100\, \mu F\) અને \(R=10\; \Omega\) છે. તેઓ \(220 \,V\) વોલ્ટેજ અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............\(A\) હશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \((5 \pm 0.5)\,kg\) દળ ધરાવતી એક વસ્તુ \((20 \pm 0.4)\,m / s\) ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે.JEE Mains 2023 Medium
- જો \(A = \dfrac{\sin 3^\circ}{\cos 9^\circ} + \dfrac{\sin 9^\circ}{\cos 27^\circ} + \dfrac{\sin 27^\circ}{\cos 81^\circ}\) અને \(B = \tan 81^\circ - \tan 3^\circ\) હોય, તો \(\dfrac{B}{A}\) બરાબર _____ થાય.JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) રજુ કરેલ છે. કથન \((A):\) બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે. કારણ \((R):\) ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Medium
- જો \(A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.\) અને \(\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}\) જ્યાં \(\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]\) હોય તો ગણ \(\mathrm{A}\)JEE Mains 2020 Hard
- એક થેલીમાંથી જેમાં 4 સફેદ અને 6 કાળા દડા છે, તેમાંથી એક પછી એક પુનરાવર્તન વગર યાદૃચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. જો પ્રથમ પસંદ કરેલો દડો કાળો હોય, જ્યારે બીજો પસંદ કરેલો દડો પણ કાળો હોય, તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\), તો \(m+n\) = ___JEE Mains 2025 Medium