JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) \(0.7\; \mathrm{V}\) છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ \(A\) નો વૉલ્ટેજ (\(Volts\) માં) કેટલો હશે?

- A \(18\)
- B \(8\)
- C \(12\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(C) \(12\)
Step-by-step Solution
Detailed explanation
Diode \(D_{1}\) is forward biased and \(D_{2}\) is reverse biased. \(\therefore \mathrm{V}_{\mathrm{A}}=12.7-0.7=12\; \mathrm{V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે નિર્દેશ કરવામાં આવે છે. કથન \(A\) : જો \(dQ\) અને \(dW\) અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર \(dQ=dU-dW\) કથન \(B\) : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક વર્તુળાકાર તકતી \(L\) લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય \(t_{1}\) છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય \(t_{2}\) છે. તો \(\frac{t_{2}}{t_{1}}\) નું મૂલ્ય \(\sqrt{\frac{3}{x}}\) છે, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન ______\(mA\)
JEE Mains 2018 Medium - એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત \(\frac{\lambda}{4}\) અને \(\frac{\lambda}{3}\) હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે \(I _1\) અને \(I _2\) છે. જો \(I _0\) પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો \(\frac{I_1+I_2}{I_0}=..........\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોક \(f, g: N -\{1\} \rightarrow N\) એ નીચે મુજબ વ્યાખ્યાયિત વિધેયો છે: \(f(a)=a\), જ્યાં \(\alpha\) એ એવા અવિભાજ્યો \(p\) ની ધાતોમાંની મહ્ત્તમ ધાત છે કે જેથી \(p^{\alpha}\) વડે \(a\) વિભાજ્ય હોય, અને \(g(a)=a+1\), પ્રત્યેક \(a \in N -\{1\}\), તો વિધેય \(f+g\) એJEE Mains 2022 Hard
- જો \(\cos \,x\,\frac{{dy}}{{dx}} - y\,\sin \,x = 6x,\,\left( {0 < x < \frac{\pi }{2}} \right)\) અને \(y\left( {\frac{\pi }{3}} \right) = 0\) તો \(y\left( {\frac{\pi }{6}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- \(40\, {m} / {s}\) ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના \(1: 2\) ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ \(60\, {m} / {s}\) સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Hard
- વિદ્યુતક્ષેત્ર ને \((6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}\) વડે આપવામાં આવે છે. \(YZ\) સમતલમાં રહેલા \(30 \hat{i} \mathrm{~m}^2\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ \(SI\) એકમમાં ________ થશે.JEE Mains 2024 Hard
- વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ \(PQRS\) સમાન તારની બનેલી છે. \(P R=Q S=5\,cm\) અને \(P Q=R S=100\,cm\) છે. જો એમિટર પ્રવાહનું અવલોકન \(I\) થી \(2I\) બદલાય તો તાર \(PQ\) પર તાર \(RS\) ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર \(\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)\) \(................\) થાય.
JEE Mains 2023 Medium - \(10\,cm\) ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... \(D\) છે.JEE Mains 2023 Medium