JEE Mains · Physics · STD 11 - 7. gravitation
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : ચંદ્રની પૃથ્વીને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫, પૃથ્વીની સૂર્યને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫ કરતાં વધારે છે. ક્રણ \((R)\) : ચંદ્ર પૃથ્વીને ફરતે ગતિ કરતા લેતો સમય પૃથ્વી દ્વારા સૂર્યને ફરતે ગતિ કરતા સમય કરતા ઓછો છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિક્લપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A (\(A\)) સાચું છે પણ (\(R\)) એ સાચું નથી.
- B બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.
- C બંને \((A)\) અને \((R)\) સાચાં છે પણ \((R)\) એ \((A)\) ની સાચી સમનણ આપતું નથી.
- D \((A)\) ખોટું છે પણ \((R)\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.
Step-by-step Solution
Detailed explanation
\( \omega=\frac{2 \pi}{\mathrm{T}} \Rightarrow \omega \propto \frac{1}{\mathrm{~T}} \) \( \mathrm{~T}_{\text {moon }}=27 \text { days } \) \( \mathrm{T}_{\text {earth }}=365 \text { days } 4 \text { hour }\) \( \Rightarrow \omega_{\text {moon }}>\omega_{\text {earth }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું (\(\pi J\) માં) શોષણ થશે?
JEE Mains 2021 Medium - \(12.5\,N / m\) સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે \(200\,g\) દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો \(O\) બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ \(O\) ને ફરતે \(5\) રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર \(...........\) હોય.JEE Mains 2023 Hard
- પાશ્ચન શ્રેણી સાથે સંકળાયેલ મહત્તમ તરંગલંબાઈ _______ છે. (આપેલ છે \(R_H=1.097 \times 10^7 \mathrm{SI}\) એકમ)JEE Mains 2024 Hard
- \(50 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળ પર એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે (સમયે) તેના પ્રવેગના લંબ અને સ્પર્શીય ઘટકો સમાન રહે છે, જો \(t=0\) સમયે તેની ઝડપ \(4 \mathrm{~m} / \mathrm{s}\) હોય તો તેને પ્રથમ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(\frac{1}{\alpha}\left[1-e^{-2 \pi}\right] \mathrm{s}\) થાય છે, તો \(\alpha=\) _______.JEE Mains 2024 Hard
- \(2\, kg\) દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે \(0.6\, m\) ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ \(0.8\, m\) છે. જો કણની કોણીય ઝડપ \(12\, rad\, s^{-1}\) હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... \(kg\, m^2\,s^{-1}\) થાય.JEE Mains 2015 Medium
- ભૌતિક રાશિ \(y\) ને \(y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}\) સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો \(y, m, r, l\) અને \(g\) માં પ્રતિશત ત્રુટિ \(18,1,0.5,4\) અને \(p\) હોય, તો \(x\) અને \(p\) નું મૂલ્ય કેટલું હોય શકે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- યાર્દચ્છિક ચલ \(X\) નું દ્રીપદી વિતરણનો મધ્યક \(8\) અને વિચરણ \(4\) છે. જો \(P\left( {X \le 2} \right) = \frac{k}{{{2^{16}}}}\), તો \(k\) મેળવો.JEE Mains 2019 Hard
- જેના \(54\) સાથે ગુરુત્તમ સામાન્ય અવયવ \(2\) થાય તેવા \(4-\)અંકી સંખ્યાઓની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{f}\) એ અંતરાલ \([0,2]\) પર સતત છે અને અંતરાલ \((0,2)\) પર દ્રીતીય વિકલનીય છે . જો \(\mathrm{f}(0)=0, \mathrm{f}(1)=1\) અને \(f(2)=2\) હોય તો . .. . .JEE Mains 2021 Hard
- જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા \(n\) માટે \(\left(1+\frac{1}{x}\right)^{n}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર \(2: 5: 12\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- અંકો \(1, 2, 3\) અને \(5\) ના ઉપયોગથી બનતી અને \(15\) વડે વિભાજ્યા હોય તેવી \(4-\)અંકી સંખ્યાઓ (અંકોનું પુનરાવર્તન માન્ય છે) ની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard
- જનસંખ્યા \((population)\) નાં \(25\%\) ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા \(27\) ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના \(\frac{k}{10}\) છે. તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard