ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

નીચે બે કથનનો આપેલ છે. કથન \(I\) : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ \(\theta_{ B }\) હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\frac{\pi}{2}-\theta_B\) છે.  કથન \(II\) : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\tan ^{-1}\left(\mu_{ g }\right)\) છે, જ્યાં \(\mu_{ g }\) એ કાચનો વક્રીભવનાંક છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A કથન \(I\) સાચું છે. પરંતુ કથન \(II\) ખોટું છે.
  2. B બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.
  3. C બંને કથન \(I\) અને કથન \(II\) ખોટા છે.
  4. D કથન \(I\) ખોટું છે. પરંતુ કથન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mu_{ a } \sin i_1=\mu_{ g } \sin \left(90- i _1\right)\) \(\tan i _1=\frac{\mu_{ g }}{\mu_{ a }}\) When going from glass to air \(\tan i_2=\frac{\mu_{ a }}{\mu_{ g }}=\cot i_1\) Hence \(i_2=\frac{\pi}{2}-i_1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app