JEE Mains · Maths · STD 12 - 9. differential equations
ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+\frac{5}{x\left(x^5+1\right)} y=\frac{\left(x^5+1\right)^2}{x^7}, x > 0\) નો ઉકેલ છે.જો \(y(1)=2\) હોય, તો \(y(2)=.........\)
- A \(\frac{637}{128}\)
- B \(\frac{679}{128}\)
- C \(\frac{693}{128}\)
- D \(\frac{697}{128}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{693}{128}\)
Step-by-step Solution
Detailed explanation
Sol. I.F \(=e^{\int \frac{5 dx }{ x \left( x ^5+1\right)}}=e^{\int \frac{5 x ^{-6} dx }{\left( x ^{-5}+1\right)}}\) Put, \(1+ x ^{-5}= t \Rightarrow-5 x ^{-6} dx = dt\) \(\Rightarrow e^{\int \frac{-d t}{t}}=\frac{1}{t}=\frac{x^5}{1+x^5}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પૂર્ણાંકો \(\{1,2,3, \ldots \ldots . .50\}\) માંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલ પૂર્ણાંક એ \(4\), \(6\) અને \(7\) માંથી ઓછામાં ઓછા એકનો ગુણી હોવાની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- સમાંતર શ્રેણી (A.P.) ના પ્રથમ દસ પદોનો સરવાળો \(160\) છે અને ગુણોત્તર શ્રેણી (G.P.) ના પ્રથમ બે પદોનો સરવાળો \(8\) છે. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ગુણોત્તર શ્રેણીના સામાન્ય ગુણોત્તર જેટલું હોય અને ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત જેટલું હોય, તો ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શું છે:JEE Mains 2026 Hard
- \(\mathop \smallint \limits_{ - \pi /2}^{\pi /2} \frac{{{{\sin }^2}x}}{{1 + {2^x}}}dx\) ની કિંમત . . . છે..JEE Mains 2018 Medium
- જો \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P\left( A \right)\, = \frac{2}{5}\) અને \(P\left( {A \cap \,B} \right)\, = \frac{3}{{20}},\) તો શરતી સંભાવના \(P\left( {A\,|\,A'\, \cup \,B')} \right)\) મેળવો કે જ્યાં \(A'\) એ \(A\) ની પૂરક ઘટના દર્શાવે છે .JEE Mains 2016 Hard
- ધારોકે \(A =\left[\begin{array}{ll}3 & -4 \\ 1 & -1\end{array}\right]\) અને B એ બે એવા શ્રેણિકો છે કે જેથી \(A ^{100}=100 B+ I\). તો \(B ^{100}\) ના તમામ ઘટકોનો સરવાળો ___ .JEE Mains 2026 Hard
- વિધાન \(1\) : જે વર્તુળની ત્રિજ્યા \(\sqrt {10} \) અને વ્યાસ રેખા \(2x + y = 5\) પર આવેલ હોય તેવું એક જ વર્તુળનું સમીકરણ \(x^2 + y^2 - 6x +2y = 0\)
વિધાન \(2\) : સમીકરણ \(2x + y = 5\) એ વર્તુળ \(x^2 + y^2 -6x+2y = 0\) ને લંબ છેJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- \(15\) અવલોકનોનાં મધ્યક અને પ્રમાણત વિચલન અનુક્રમે \(8\) અને \(3\) માલુમ પડયા છે. ફરી ચકાસણી કરતાં એવું માલુમ પડયુ અવલોકન \(20\) ને ભૂલથી \(5\) વાંચવામાં આવ્યું હતું. તો સાચા વિચરણનું મૂલ્ય..............છેJEE Mains 2022 Medium
- ધારો કે \(z_1=5+4 i\) ને ઉગમબિંદુની સાપેક્ષે,કાટખૂણે ધડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ \(w_1\) છે અને \(z_2=3+5 i\) ને ઉગમબિંદુની સાપેક્ષે, કાટખૂણે, ધડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ \(w_2\) છે.\(w_1-w_2\) નો મુખ્ય કોણાંક \(.........\) છે.JEE Mains 2023 Hard
- બે શિરોલંબ સ્તંભ એક બીજથી \(150\) મીટર અંતરે આવેલ છે અને એકની ઊંચાઈ બીજા કરતાં ત્રણ ઘણી છે. જે તેમના તળીયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી તેમની ટોચના ઉત્સેધકોણ કોટીકોણ હોય, તો નાના સ્તંભની ઊંચાઈ (મીટરમાં) ............. થાય.JEE Mains 2021 Easy
- સંખ્યા \(x\) ને ગણ \(\{1, 2, 3, 4, .... , 100\}\) માંથી યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે . ઘટના: \(A =\) સંખ્યા \(x\) એ \(\frac{{(x - 10)(x - 50)}}{{(x - 30)}} \ge 0\) નું સમાધાન કરે છે તો \(P(A)\) મેળવો.JEE Mains 2014 Hard
- કોઇપણ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ \(a,b,c\) માટે \(9\left( {25{a^2} + {b^2}} \right) + 25\left( {{c^2} - 3ac} \right) = 15b\left( {3a + c} \right)\)તો:JEE Mains 2017 Hard
- એક ઉપવલય અતિવલય \(9x^2 - 4y^2 = 36\) ની નાભિમાંથી પસાર થાય અને તેની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષ અનુક્રમે અતિવલયની મુખ્યઅક્ષ અને અનુબ્ધ્ધઅક્ષ પર છે જો બંને શંકવોના ઉત્કેન્દ્રતાનો ગુણાકાર \(\frac {1}{2}\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી.JEE Mains 2015 Hard