JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
\(x \geqslant 0\) માટે \(4^{1+x}+4^{1-x}, \frac{\mathrm{K}}{2}, 16^x+16^{-x}\) એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો \(\mathrm{K}\) નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.
- A \(10\)
- B \(4\)
- C \(8\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{k}=4\left(4^{\mathrm{x}}+\frac{1}{4^{\mathrm{x}}}\right)+\left(4^{2 \mathrm{x}}+\frac{1}{4^{2 \mathrm{x}}}\right) \) \( \quad \geq 2 \quad \geq 2 \) \( \mathrm{k} \geq 10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સદીશ \(\hat i + \hat j + \hat k\) અને \(\hat i + 2\hat j + 3\hat k\) દ્વારા બનતા સમતલને લંબસદીશ પર સદીશ \(2\hat i + 3\hat j + \hat k\) ના પ્રક્ષેપ નું માન મેળવો.JEE Mains 2019 Hard
- \(\alpha, \beta, \gamma, \in \mathbf{R}\) માટે, જો \(\lim _{x \rightarrow 0} \frac{x^2 \sin \alpha x+(\gamma-1) e^{x^2}}{\sin 2 x-\beta x}=3\), તો \(\beta+\gamma-\alpha\) = __________JEE Mains 2025 Easy
- ધારોકે \(A (1,4)\) અને \(B (1,-5)\) બે બિંદુઓ છે. ધારો કે \(P\) એ વર્તુળ \((x-1)^{2}+(y-1)^{2}=1\) પરનું એવું બિંદુ છે કે જેથી \(( PA )^{2}+( PB )^{2}\) નું મહત્તમ મૂલ્ય મળે, તો બિંદુઓ \(P, A\) અને \(B\) એ ........ પર આપેલ છે.JEE Mains 2021 Hard
- \((3+2 \sqrt{-54})^{1 / 2}-(3-2 \sqrt{-54})^{1 / 2}\) નો કાલ્પનિક ભાગ ....... હોય શકેJEE Mains 2020 Medium
- જો રેખા \(L\) એ રેખા \(5x - y\,= 1\) ને લંબ હોય અને રેખા \(L\) અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(5\) હોય તો રેખા \(L\) નું રેખા \(x + 5y\, = 0\) થી અંતર મેળવો.JEE Mains 2014 Hard
- જો \(a+x=b+y=c+z+1,\) જ્યાં \(a, b, c, x, y, z\) એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો \(\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{p} \in \mathbb{R}\) ના તમામ મૂલ્યોનો ગણ, જેના માટે સમીકરણ \(x^2-(p+2) x+(2 p+9)=0\) ના બંને બીજ ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય, તે અંતરાલ \((\alpha, \beta]\) છે. તો \(\beta-2 \alpha\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \((x+1) y^{\prime}-y=e^{3 x}(x+1)^{2}\), \(y(0)=\frac{1}{3}\) નો ઉકેલ છે. તો વક્ર \(y = y ( x )\) માટે, \(x=-\frac{4}{3}\) એ ...............JEE Mains 2022 Hard
- જો પ્રદેશ \(\left\{(x, y): 0 \leq y \leq \min \left\{2 x, 6 x-x^2\right\}\right\}\) નું ક્ષેત્રફળ \(\mathrm{A}\) હોય, તો \(12 \mathrm{~A}=\) ...........JEE Mains 2024 Medium
- બિંદુઓ \(\mathrm{Q}(3,-4,-5)\) અને \(\mathrm{R}(2,-3,1)\) ને જોડતી રેખા અને સમતલ \(2 \mathrm{x}+\mathrm{y}+\mathrm{z}=7\) ના છેદબિંદુથી બિંદુ \(P(3,4,4)\) નું અંતર મેળવો.JEE Mains 2021 Medium
- જો \(2\,cos\,\theta + sin\, \theta \, = 1\) \(\left( {\theta \ne \frac{\pi }{2}} \right)\) , તો \(7\, cos\,\theta + 6\, sin\, \theta \) = .....JEE Mains 2014 Hard
- ધારો કે, વર્તુળની ત્રિજ્યા \(r\) છે, જે x-અક્ષને બિંદુ \((\mathrm{a}, 0), \mathrm{a} \lt 0\) પર સ્પર્શે છે અને પરવલય \(\mathrm{y}^2=9 \mathrm{x}\) ને બિંદુ \((4,6)\) પર સ્પર્શે છે. તો, \(r\) = __________JEE Mains 2025 Medium