ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

\(5\,\mu C\),\(0.16\,\mu C\) અને \(0.3\,\mu C\) નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ \(A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm \) અને \(C A=3\,cm\) અને \(A\) એ કાટકોણ હોય તેના શિરોબિંદુ \(A, B, C\) પર મૂકવામાં આવેલ છે. \(A\) ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે \(.........N\) જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.

  1. A \(177\)
  2. B \(12\)
  3. C \(17\)
  4. D \(29\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(17\)

Step-by-step Solution

Detailed explanation

\(F _{1}=\frac{ k \times 5 \times 0.3 \times 10^{-12}}{9 \times 10^{-4}}\) \(=\frac{9 \times 10^{9} \times 5 \times 0.3 \times 10^{-12}}{9 \times 10^{-4}}\) \(=1.5 \times 10=15\,N\) \(F _{2}=\frac{9 \times 10^{9} \times 5 \times 0.16 \times 10^{-12}}{9 \times 10^{-4}}=8\,N\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app