enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.
- A \(6\)
- B \(5\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi=\frac{2}{3}\left(9-t^{2}\right)=0\) \(t=3\,\sec\) \(e=\frac{-d \phi}{d t}=-\frac{2}{3}(0-2 t)=\frac{4 t}{3}\) Heat produced in \(3\,sec =\int \frac{ e ^{2}}{ r } dt =\int_{0}^{3} \frac{16 t ^{2}}{9 \times 8} dt =2\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ \(E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}\) એ \(z=a\) આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં \(1\; \Omega\) અવરોધમાથી પસર થતો પ્રવાહ \(I_{1}\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2020 Medium - હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- \(60 \,m\) લાંબી એક મુસાફ્રર ટ્રેન \(80\, km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. એક બીજી \(120\, m\) લાંબી માલગાડી \(30 \,km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. જ્યારે \((i)\) બન્ને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, અને \((ii)\) વિરૂદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીને પર કરવા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા \(\rho \left( r \right)\) છે. \(r_0, r_1, r_2,......r_N\) ત્રિજ્યા ધરાવતી \(N\) સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \({V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,\)\(.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)\) છે. જો \(V_0\) અને \(\Delta V\) ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો …JEE Mains 2016 Hard
- યંગના બે-સ્લિટના પ્રયોગની ગોઠવણીના બે અલગ એકમોમાં સમાન પહોળાઈ ધરાવતી શલાકાઓ મેળવવા માટે ભિન્ન તરંગલંબાઈના બે એકરંગી ઉદ્ગમનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટો વચ્ચેના અંતરનો ગુણોત્તર અને તરંગલંબાઈઓનો ગુણોત્તર અનુક્રમે 2 : 1 અને 1: 2 છે. તો સ્લિટ અને અનુરૂપ પડદાના અંતરનો ગુણોત્તર \(\left( D _1 / D _2\right)=\) _____________ છે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો પરવલય \(y^2 = 4b\,(x -c)\) અને \(y^2 = 8ax\) ને સામાન્ય અભિલંબ હોય તો નીચેનામાંથી કઈ \((a, b, c)\) ની જોડ સાચી છે ?JEE Mains 2019 Hard
- અહી \(\mathrm{A}\) એ ફિક્સ બિંદુ \((0,6)\) છે અને \(\mathrm{B}\) એ ચલિત બિંદુ \((2 \mathrm{t}, 0)\) છે અને \(\mathrm{M}\) એ \(\mathrm{AB}\) મધ્યબિંદુ છે અને \(\mathrm{AB}\) નો લંબદ્રીભાજકએ \(\mathrm{y}\)-અક્ષને બિંદુ \(\mathrm{C}\) આગળ છેદે છે. તો \(\mathrm{MC}\) નું મધ્ય બિંદુ \(\mathrm{P}\) ના બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
- \(10 \,kg\) દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર \(9.8 \,ms ^{-1}\) ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક \(0.5\) છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........\(m\) હશે. [ \(g =9.8\, ms ^{-2}\) લો ]JEE Mains 2022 Medium
- એક \(\triangle ABC\) માં, ધારો કે ખૂણા \(B\) ના દુભાજકનું સમીકરણ \(y=x\) અને બાજુ \(AC\) નું સમીકરણ \(2 x-y=2\) છે. જો \(2AB\ =\ BC\) હોય તથા બિંદુઓ \(A\) અને \(B\) અનુક્રમે \((4,6)\) અને \((\alpha, \beta)\) હોય, તો \(\alpha+2 \beta =\) ...........JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલા છે. કથન \(A :\) : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે. કારણ \(R :\) ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard